મલ્ટી ગ્રેઇન મેથી ની ચાનકી (MultiGrain Methi Chanki recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#week19
#મલ્ટી ગ્રેઇન મેથીની ચાનકી
Ay Dile❤ Nadan..🤷‍♀️
Ay dile❤ Nadan..🤷‍♀️
Aarzu kya hai .... zustju Kya Hai
આજ તો.... આ નાની.. નાની...
ટબુકડી.... ટબુકડી... ટીણકી... મીણકી... મલ્ટીગ્રેન મેથી ની ચાનકીઓ ખાવાની ઈચ્છા થઇ છે

મલ્ટી ગ્રેઇન મેથી ની ચાનકી (MultiGrain Methi Chanki recipe in Gujarati)

#GA4
#week19
#મલ્ટી ગ્રેઇન મેથીની ચાનકી
Ay Dile❤ Nadan..🤷‍♀️
Ay dile❤ Nadan..🤷‍♀️
Aarzu kya hai .... zustju Kya Hai
આજ તો.... આ નાની.. નાની...
ટબુકડી.... ટબુકડી... ટીણકી... મીણકી... મલ્ટીગ્રેન મેથી ની ચાનકીઓ ખાવાની ઈચ્છા થઇ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૩|૪ કપ જુવાર નો લોટ
  2. ૩|૪ કપ બાજરીનો લોટ
  3. ૧|૨ કપ થી થોડો ઓછો ઘઉંનો લોટ
  4. ૧|૪ કપ ચણાનો લોટ
  5. ઝુડી મેથી ની ભાજી ઝીણી સમારેલી
  6. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં વાટેલા
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ચમચી લાલ મરચું
  9. ૧|૪ ટી ચમચી હળદર
  10. ૧|૨ ટી ચમચી હીંગ
  11. ૧ ટી સ્પૂનઅજમો
  12. ૧ટી ચમચી ગોળ
  13. ૧|૪ કપ કોથમીર
  14. ૧ ટેબલ સ્પૂનમોણ માટે તેલ
  15. ૨ ટેબલ સ્પૂનદહીં
  16. ૧ટી ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    મેથી ને પાણી મા તારવી ૧ ચારણી મા નીતારી લો

  2. 2

    ૧ તાંસળા મા લોટ સિવાયની બધી સામગ્રીભેગી કરી એને મસળી મસળી ને સોફ્ટ બનાવો.... હવે ચણાનો લોટ નાંખી ફરી કણસો

  3. 3

    હવે એમાં બધાં જ લોટ નાંખી કણક બાંધો.... એના એકદમ નાના લૂવા કરી નાની નાની ચાનકી વણી લોઢી મા થોડા તેલ વડે બંન્ને બાજુ થી શેકો આ ચાનકી બટાકા ના રસા વાળા શાક.... ગ્રીન ચટણી, ગોળ ઘી, કે પછી ટોમેટો કેચઅપ સાથે ખાઇ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes