દાળિયા ની દાળ ના લાડુ (Daliya Dal Ladoo Recipe In Gujarati)

Swati Vora @cook_29214171
છોકરાઓ માટે હેલ્ધી રેસીપી
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Dal Ladoo Recipe In Gujarati)
છોકરાઓ માટે હેલ્ધી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
દાળિયા ની દાળ ને ધીમા તાપે શેકી, ઠંડી પડે એટલે પીસી લેવી. તેમાં ઘી અને ખાંડ ઉમેરી નાના નાના ગોળા વાળી લાડુ તૈયાર કરવા, એના ઉપર ડેકોરેશન કરી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Dal Ladoo Recipe In Gujarati)
#HR સ્પેશ્યલઆ લાડુ બાળકોને ખૂબ ભાવે છે અને હેલ્ધી પણ છે Rita Solanki -
દાળિયા ના લાડુ
#GA4#Week15#cookpad#cookpadindia#cookpadgujarati#december2020Jaggeryખૂબ હેલ્ધી અને બધાને ભાવે તેવા દાળિયા ના લાડુ. Dhara Lakhataria Parekh -
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Ladoo Recipe In Gujarati)
આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ને શિયાળા માં આ લાડુ ખાવાથી ઠંડી માં થતા વાયરલ શરદી ઉધરસ માં 2 થી 3 દિવસ માં ફેર પડી જાય છે#GA4#WEEK15#Jaggery#Ladu surabhi rughani -
મસાલા દાળિયા (Masala Daliya Recipe In Gujarati)
કેવાય છે કે દાળિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કફ નો પ્રકોપ ઓછો થાય છે.તેમજ દાળિયા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે.અને દાળિયા ને ગોળ સાથે ખાવા થી હાડકાં મજબૂત બને છે.તો આજે હું તમારા માટે ખૂબ જરૂરી એવા મસાલા વાળા દાળિયા ની રેસીપી લાવી છું. Nikita Mankad Rindani -
-
-
દાળિયા નાં લાડુ (Daliya na ladoo recipe in Gujarati)
ગોળ નાં ઉપયોગ થી બનતા દાળિયાના લાડુ શિયાળા દરમિયાન બનાવવામાં આવતી ખૂબ જ હેલ્ધી વસ્તુ છે જે બાળકોને નાસ્તામાં આપી શકાય. ખાસ કરીને ઉત્તરાયણના સમયે આ લાડુ બનાવવામાં આવે છે. ચણા અને ગોળ નું કોમ્બિનેશન આ લાડુ ને ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દાળિયા ની દાળ નાં પેંડા(daliya dal na penda in Gujarati)
#વિકમિલ૩#માઇઇબુક#પોસ્ટ૧૧#સ્વીટ nikita rupareliya -
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
-
-
મગની દાળ નો શીરો (Moong ni dal shiro Recipe in Gujarati)
#goldenapron3#Week 19#puzzale ghee Sejal Patel -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryદાળિયા ની દાળ ના લાડુ શિયાળા મા ખાવાની ખૂબ જ મજા પડે છે.આમ પણ શિયાળા મા ગોળ ની વસ્તુ સૌ લોકો ને ભાવતી હોય છે...Komal Pandya
-
તલ દાળિયા ના લાડુ (Til Daliya Ladoo Recipe In Gujarati)
#childhoodPost - 7#શ્રાવણPost -1Mai Na Bhulungi..... Mai Na BhulungiEn Rasmoko..... En Tyouharo koMai na Bhulungi..... આપડું કલ્ચર... આપણી સંસ્કૃતિ.... આપડા તહેવારો....આ બધું આપણાં જીવન સાથે સુંદર રીતે વણાઈ ગયું છે.... શીતળા સાતમે ઠંડુ ખાવાની પ્રથા .... સામે આપણે કેટકેટલું બનાવીએ છીએ.... રોજ ગળ્યું નથી ખાતા...પણ શીતળા સાતમ માટે કાંઇક ગળ્યું તો જોઈએ જ..... તો મે બનાવ્યા છે તલ અને દાળિયા ના લાડુ Ketki Dave -
-
-
લાડુ=(ladu in Gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૪આ લાડુ નાના બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે ઘણા બાળકો ને ખૂબ જ મીઠું ભાવતું હોય તો આ લાડુ તેમના માટે બેસ્ટ છે. Kinjal Kukadia -
-
-
શીંગ દાળિયા ના લાડુ નો પ્રસાદ (Shing Daliya Ladoo Prasad Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15428930
ટિપ્પણીઓ (6)