મગસ લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
મગસ લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી અને દૂધ ગરમ કરી તેમાં 1/2 લોટ નાખી ધાબો દેવો. તેને 10 થી 15 મિનિટ સુધી તેમાં જ રહેવા દેવું.એક લોયામાં ઘી ગરમ કરી તેમાં બાકીનો લોટ નાખી, ધાબા વાળો લોટ પણ નાખી દેવો અને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકી લેવો.
- 2
ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવું. થોડી વાર આ મિશ્રણને ઠંડું થવા દો. પછી તેમાં ખાંડ નાખી હલાવી લેવું.
- 3
હવે તે મિશ્રણ માંથી લાડુ બનાવી લો. તો તૈયાર છે મગજના લાડુ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana -
-
-
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
મિઠાઈ માં મારા સૌથી પ્રિય એવા આ મગસ નાં લાડ્ડુ જેને અમે મગજીયા કહીએ છીએ. હોળી માં બનતા આ લાડું મોસ્ટલી બધા ને ભાવતા હોય છે. હોલીકા દહન અને પૂજા પછી ત્યાં રમતાં ઘેરૈયાઓ ને આ લાડુ ની પ્રસાદી આપવાનો રીવાજ અમારે દ્વારકા માં. Bansi Thaker -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
મગસ ની લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#GA4#week14#cookpadindia#cookpadgujrati ભગવાન સ્વામિનરાયણના પ્રિય એવા લાડુ એટલે મગસ ની લા ડુળી .નાના મોટા સૌ ને ભાવે. T Bansi Chotaliya Chavda -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#GCR આ મગસ નાં લાડુ ગણેશજી નાં તથા સ્વામી નારાયણ નાં પ્રસાદ તરીકે વધારે બનાવાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.સાથે એટલાજ પોષ્ટિક પણ છે. Varsha Dave -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705203
ટિપ્પણીઓ