દાળીયા ની દાળ ના લાડુ (Dalia Dal Ladoo Recipe In Gujarati)

bhakti pandit
bhakti pandit @cook_26500850

દાળીયા ની દાળ ના લાડુ (Dalia Dal Ladoo Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યકતિ
  1. 1 કપદાળિયા ની દાળ
  2. 1/4 કપગોળ
  3. 3 ટી.ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળિયા ની દાળ ને મિક્સરમાં પીસી લો.

  2. 2

    એક લોયા માં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી ગરમ કરવું.

  3. 3

    તેમાં દાળિયા ની દાળ નો ભુકો નાંખવો.

  4. 4

    મિક્સ કરી લાડુ વાળવા.

  5. 5

    નાનાં બાળકો માટે આ લાડુ ખૂબ જ healthy food કેવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhakti pandit
bhakti pandit @cook_26500850
પર

ટિપ્પણીઓ

Similar Recipes