બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબાજરી નો લોટ
  2. 1 વાડકીછાશ
  3. 2 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  4. 2 ચમચીગોળ
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીકસૂરી મેથી
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ છાશ લઈ અંદર ગોળ ને ઓળખવો.

  2. 2

    હવે એક બાઉલ માં બાજરી નો લોટ લઈ તેમાં તલ, આદું મરચાં લસણ ની પેસ્ટ, મીઠું, કસૂરી મેથી લઈ બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે છાશ અને ગોળ ના મિશ્રણ વાળું પાણી થી લોટ બાંધી લો.

  4. 4

    હવે લોટ નું લુવું બનાવી તેને એક કપડાં ઉપર લઈ થાપી લો.

  5. 5

    હવે આ રીતે બધાંજ વડાં ને તેલ માં તળી લો. તો તૈયાર છે ગરમા ગરમ બાજરી ના વડા. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes