શેર કરો

ઘટકો

75 મીનિટ
6 સવિઁગ
  1. 250 ગ્રામમગ ની ફોતરા વાળી દાળ
  2. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  3. 50ગ્રામ લીલા મરચાં ની પેસ્ટ /સ્વાદ મુજબ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 3/4 ચમચીહીંગ
  6. 5 ચમચીકોથમીર
  7. તળવા માટે તેલ
  8. સવિઁગ માટે
  9. કટ કરેલી ડુંગળી
  10. તળેલા મરચાં

રાંધવાની સૂચનાઓ

75 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઇ, તેમાં પાણી નાખી 4 કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ તેને મીક્ષર જાર મા નાખી અધકચરું પીસી લો.

  3. 3

    હવે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી કોથમીર નાખી બરાબર મીક્ષ કરી લેવું તેને એકજ ડાયરેશન માં ફીણવુ.

  4. 4

    હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરો. તે ગરમ થાય એટલે મરચાં ને તળી લો.

  5. 5

    હવે દાળ ના ખીરા માંથી બેટર લઇ દાળ વડા ઉતારવા. આવીજ રીતે બધા દાળવડા તૈયાર કરો.

  6. 6

    તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes