બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ઉપર દર્શાવ્યા મુજબ લોટ લઈ તેમાં અજમાં, તલ, આદુ, મરચા ની પેસ્ટ, હિંગ, ગોળ, ૨ ચમચી તેલ, મીઠું નાખી હલાવી છાસ થી નરમ લોટ બાંધવો
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાંધેલા લોટ માંથી થોડો લોટ લઈ તેલ વાળો હાથ કરી હાથેથી થેપિ ને વડા બનાવો અને તેલ માં નાખી તેને તળી લો આછા બદામી થાય ત્યાં સુધી તળી લો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ બાજરીના વડા તે સરસ લાગે છે
Similar Recipes
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
મેથી બાજરા ના વડા (Methi Bajra Vada Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia Bindi Vora Majmudar -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#childhood#sravan Satam aatham spesiyal Jayshree Doshi -
-
સાતમ સ્પેશિયલ બાજરી ના વડા (Satam Special Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાલક ના શક્કરપારા (Palak Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#childhood#Weekend Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
-
-
-
બાજરી મકાઈ ના વડા (Bajri Makai Vada Recipe In Gujarati)
#EB#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16#ff3અમે આ રેસિપી રાંધણ છઠ્ઠના દિવસે બનાવીએ છીએ અને શીતળા સાતમ ને દિવસે ઠંડી એકટાણાં ખાઈએ છીએ.શીતળા સાતમને દિવસે ઠંડુ ખાવાનું હોય છે. Kashmira Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15436489
ટિપ્પણીઓ