દૂધપાક (Doodhpaak Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
દૂધપાક (Doodhpaak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ઉકળવા મૂકો એક બે ઉભરા આવે એટલે તેમાં પલાળેલા ભાત નાખી ઉકળવા દો
- 2
બરાબર દૂધ ઉકળી જાય અને ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ નાખી ઉકળવા દો
- 3
ઈલાયચીનો ભૂકો અને ડ્રાયફ્રૂટ નાખી ઉકળવા દો
- 4
દૂધ ઠંડુ પડે એટલે ચારોળી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ ના ઇન્સ્ટન્ટ દહીંવડા (Bread Instant Dahivada Recipe In Gujarati)
#શ્રાવણ#Guess recipe શીતળા સાતમ સ્પેશિયલ ushma prakash mevada -
દૂધપાક
#શ્રાવણ#ff3શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવા નો મહિમા છે તો હું છઠ ને દિવસે વડા, પુરી ની સાથે દૂધપાક પણ બનાવું છું. Arpita Shah -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ સાતમ માં ઠંડુ ખાવા નો રીવાજ છે. અમારે ત્યાં બાંસુદી કા દૂધપાક બને. HEMA OZA -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની સ્પેશ્યલ આઈટમ દૂધપાક,પહેલા મીઠાઈ ઘેર બનાવે કોઈ મહેમાન આવે ક તહેવાર હોઈ એટલે અમારે ઘેર દૂધપાક અને ગોટા જરૂર મમ્મી બનાવે, Bina Talati -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Varsha Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક બધા પસંદ કરતા હોય છે. અને આ રીતે બનેલો દૂધપાક પૌષ્ટિક પણ છે. Niral Sindhavad -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ એક ગુજરાતી વાનગી છે આ ને તમે એક સ્વીટ તરીકે પણ ઉપયોગ કરી શકો. આ વાનગી ગુજરાતીઓન ઘરમાં કોઈ ખાસ તહેવાર કે અમુક ખાસ પ્રસંગે બનાવવા માં આવે છે એ વાત અલગ છે હવે આવી વાનગી ઓ વિસરાતી જાય છે.એવું કહેવામાં આવે છે કે જે લોકો શ્રધ્ધાના 15 દિવસ રોજ એક વાટકી દૂધપાક ખાય તો એમને આખું વર્ષ માંદાગી નથી આવતી. Tejal Vashi -
દૂધપાક (Dudhpak Recipe in gujarati)
#mrPost1દૂધપાક એક ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બને દૂધ અને ચોખા માંથી બનાવવામાં આવે છે. દૂધપાક માં ચોખા ઓછા એડ કરવામાં આવે છે અને દૂધ ને વધારે બાળવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. દૂધપાક માં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ ચારોળીના લીધે દૂધપાક નો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. દૂધપાક વાર તહેવારે અને પૂજામાં બનાવવામાં આવતી મિઠાઈ છે. Parul Patel -
દૂધપાક
#ટ્રેડિશનલ દૂધપાક એ પારંપરિક ગુજરાતી મિશ્ટાન છે કેટલાક જમણમાં આ વાનગીનો સમાવેશ કરવામાં આવે છે. Bijal Thaker -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
-
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
દિવાળીના મુખ્ય પાંચ દિવસોમાં-ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી,બેસતું વષૅ અને ભાઈબીજના-દિવસે લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં મિષ્ટાન બનતું હોય છે. કાળીચૌદશે લગભગ દૂધપાક બને છે. મેં અહીં રસોઈયા જે રીતે દૂધપાક બનાવે છે એ રીતે મેં બનાવ્યો છે.આ રીતે બનાવેલો દૂધપાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ દેખાવ માં પણ ખૂબ જ સુંદર લાગે છે.#કૂકબુક Vibha Mahendra Champaneri -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #festival #festivaldish #shitalasatam #randhanchhath #varta.આ શીતળા માતા મે જાતે બનાવ્યા છે. 🙏🙏 સાતમ હોય એટલે દુધપાક તો હોય જ. Bela Doshi -
પનીર નો દૂધપાક (Paneer Doodhpaak Recipe In Gujarati)
#mrઆજે કઈક નવું કરવાનો વિચાર આવ્યો..દૂધ ની આઇટમ માં થી recipe બનાવવાની છે, શ્રાદ્ધ માં ચોખા નો દૂધપાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મે પનીર નો દૂધપાક બનાવ્યો છે..પનીર પણ ઘરે જ બનાવ્યું..આ દૂધપાક બનાવવામાં અમુક tricks છે જે તમે ફોલો કરશો તો એકદમ યમ્મી અને ટેસ્ટી દૂધપાક તો બનશે જ અને કઈક અલગ રીતે કર્યા નો આનંદ અને સુપર્બ ટેસ્ટ create થશે.. Sangita Vyas -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેનિ્ડંગ#મીઠાઈ#sweet#trendingભાદરવો મહિનો એટલે શ્રાદ્ધનો મહિનો. શ્રાદ્ધ શરૂ થાય એટલે દૂધપાકની સીઝન શરૂ થાય એવું કહી શકાય. આમ તો દૂધપાક બનાવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી, પણ મોટા ભાગે શ્રાદ્ધમાં દૂધપાક-વડા અને પૂરીનું કોમ્બિનેશન જોવા મળતું હોય છે. તો ચાલો આજે દૂધપાક બનાવવાની રીત જાણીએ. Chhatbarshweta -
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SSR#શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક Amita Soni -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
પિતૃપક્ષમાં દરેકના ઘરે દૂધપાક થતો જ હોય છે. આપણા ત્યાં પિતૃપક્ષમાં દૂધપાક ખાવાથી આપણી પ્રકૃતિને નડતો નથી. દૂધ અને ખાંડ એ આ દિવસોમાં પિત્ત થવા દેતું નથી. Priyanka Chirayu Oza -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધપાક વીથ માલપુવા (dudhpaak with malpuva recipe in gujarati)
#ટ્રેડીંગદૂધપાક એ શ્રાદ્ધ મા બનાવવાનું વિશેષ મહત્વ છે,દૂધપાક સાથે માલપુડા ખવાય છે. Tejal Hitesh Gandhi -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EBWeek-16# શ્રાવણ# શીતળા સાતમ સ્પેશિયલ ushma prakash mevada -
ડ્રાયફુટ દૂધપાક (Dryfruit Doodhpak Recipe In Gujarati)
#mrશ્રાદ્ધ પક્ષમાં દૂધપાક ખાવા થી હેલ ખૂબ જ સારી રહે છે અને પિતૃઓ માટે આપણે શ્રાધ નાખવામાં દૂધ અને ચોખાનો ઉપયોગ કરીએ છીએ એટલે બધાના ઘરે દૂધપાક બને છે Kalpana Mavani -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15445515
ટિપ્પણીઓ