કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#CR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/2 કપટોપરાનું ઝીણું ખમણ
  3. 1/2 કપબટર
  4. 1/2 કપપા.ખાંડ
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. 2 ટેબલ સ્પૂનઅથવા જરૂર મુજબ દૂધ
  7. જરૂર મુજબ ટોપરાનું ખમણ કોટિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં બેકિંગ પાઉડર એડ કરી ચાળી લો. ટોપરા નું ખમણ એડ કરી મિક્સ કરો.

  2. 2

    એક બાઉલ માં બટર અને પાઉડર ખાંડ એડ કરી બીટ કરો.બટર નો કલર ચેન્જ થાય ત્યાં સુધી બીટ કરવું.

  3. 3

    ડ્રાય સામગ્રી એડ કરી મિક્સ કરો. હાથેથી ડો બાંધો.જરૂર મુજબ દૂધ એડ કરવું.

  4. 4

    એકસરખા બોલ બનાવી થોડા પ્રેસ કરો.ટોપરા ના ખમણ થી કોટ કરો.

  5. 5

    બે.ટ્રે માં બટર પેપર મૂકી બધા કુકીઝ ગોઠવો. બે કુકીઝ વચ્ચે જગ્યા રાખવી.

  6. 6

    પ્રી હિટ ઓવન માં 150 ડીગ્રી પર 15-20 મિનિટ માટે બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes