કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વયકતી
  1. 1 કપફ્રેશ કોપરાનું ખમણ
  2. 1 નાનો કપપલાળેલી શીંગ
  3. 2લીલી મરચી
  4. 4-6મીઠા લીમડાના પાન
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 2 ચમચીદહીં
  7. 1 નાની ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક જારમાં કોપરું,શીંગ,મરચી,લીમડો,મીઠું,દહીં, અને ખાંડ નાખી ક્રશ કરી લ્યો

  2. 2

    જરૂર પ્રમાણે પાણી નાખી ક્રશ કરી લ્યો બાઉલમાં કાઢી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ કોકોનટ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes