રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાળિયેર ને ધોઈને તેના નાના ટુકડા કરી લો પછી તેને ચટણી બનાવવાની જારમાં લઈ તેમાં લીલા મરચા લીમડાના પાન દાળિયાની દાળ અને મીઠું ખાંડ નાખી પીસી લો અને થોડું પાણી ઉમેરી પાછું એક વખત સ્મુથ પીસી લો
- 2
ત્યારબાદ એક વઘારીયામાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ રાઈ અને લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરી ચટણીમાં રેડી દો અને બરાબર મિક્સ કરી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી કેરલા સ્ટાઈલ કોકોનટ ચટણી બનીને તૈયાર છે આ ચટણી બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી#KER : નાળિયેર ની ચટણીકેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી. Sonal Modha -
-
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
-
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
-
નાળીયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દાળવડા અને બીજા ઘણા ફરસાણ સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
કોકોનટ રવા કેસરી (Coconut Rava Kesari Recipe In Gujarati)
#KER જે રવા અને કોકોનટ માંથી બનતી કેરલા ની સ્પેશિયલ સ્વીટ છે.ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કરીને બનાવી છે. Bina Mithani -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ કોકોનટ ચટણી ઈન કડૅઝ Smitaben R dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16568041
ટિપ્પણીઓ