રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ના માવા મા 2 ચમચી તપકીર અને સ્વાદ મુજબ સીંધાળું ઉમેરી બરાબર મિક્સ કરી લો 1 ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરો
નાળીયેર ના ખમણ મા આદું મરચા ની પેસ્ટ, દાડમ ના દાણા, ક્રશ શીંગદાણા, વરિયાળી પાઉડર, કોથમીર, કીસમીસ, લીંબુ નો રસ,તલ, ખાંડ, લાલ મરચું પાઉડર, તજ લવિંગ નો ભુક્કો, સ્વાદ મુજબ સીંધાલું નાંખી ને બરાબર મિક્સ કરી લો હવે એકસરખા ગોળા વાળી લો
બટાકા ના મિશ્રણ માંથી એકસરખા લુઆ પાડી હાથ માં તેલ લગાવી થેપી લો નાળીયેર નું ગોળો મૂકી બરાબર પેક કરી લો ગરમ તેલ માં આછા ગુલાબી થાય એટલે કાઢી લો
Similar Recipes
-
-
-
-
-
-
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Tasty Food With Bhavisha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
-
ડ્રાયફ્રુટ લીલા ટોપરા ની પેટીસ (Dryfruit Lila Topra Pattice Reccipe In Gujarati)
#ff3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
નાળિયેર પાણી (Nariyal Pani Recipe In Gujarati)
#CR coconut water is the most healthiest and refreshing drink.... HAPPY WWORLD COCONUT DAY Bina Talati -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બનેખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે# EB#week15#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#કુકસ્નેપ રેસીપી મે રજની સંઘવી ની રેસીપી ફોલો કરી ને થોડા ફેરફાર કરી ને બનાવી છે .સરસ બની છે આભાર રેસીપી માટે Saroj Shah -
-
-
ભરેલા લીલા મરચા (Bhrela Lila Marcha Recipe In Gujarati)
#RC4#week4#લીલી Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
લીલા નાળિયેર સુજી નો શીરો (Lila Nariyal Sooji Sheera Recipe In Gujarati)
#GCR#મહાપ્રસાદ#disha daksha a Vaghela -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15 પવિત્ર શ્રવણ માસ ચાલે છે, આપણા બધાના ઘરમાં કોઈને કોઈ તો વ્રત - ઉપવાસ કરતું જ હોય છે મારાં બન્ને બાળકો ને ફરાળી પેટીસ ભાવે, મેં મારાં મમ્મી પાસે થી શીખી છે Bhavna Lodhiya -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ સ્પેશિયલ ફરાળી ફા્ઇડ વાનગી Rinku Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15459506
ટિપ્પણીઓ (3)