મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#Fam
સુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને.

મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)

#Fam
સુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮ લોકો
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૨ ટે સ્પૂનરાગી નો લોટ
  3. ૨ ટે સ્પૂનસોયાબીન લોટ
  4. ૧/૨ કપગોળ
  5. બદામ કતરણ ગાર્નિશિંગ માટે
  6. ૧/૨ કપઘી
  7. ૨ ટે સ્પૂનમલાઈ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર લોયા મા ઘી ગરમ કરી બધા લોટ નાખી મિક્સ કરી શેકો.

  2. 2

    હવે મલાઈ નાખી ધીમે તાપે ૧૦ મિનિટ સુધી શેકી લો. બદામી કલર થાય અને શેકવાની સુંગધ આવે એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે મોટી કાથરોટ મા પાણી નાખી તેમા સુખડી વાળુ લોયુ રાખી દો. હવે તેમા ગોળ નાખી મિક્સ કરી દો.

  4. 4

    થાળી મા ઘી ગ્રીસ કરી સુખડી પાથરી દો. પછી બદામ કતરણ થી ગાર્નિશિંગ કરો.

  5. 5

    હવે ૫ મિનિટ પછી પીસીસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Fine, 👌
તમે ગુજરાતી માં રેસિપી નામ લખ્યું નથી તો લખી લો.,,,🙏

Similar Recipes