રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા જે સામગ્રી હલવા માટે જોઈએ એને એકસાથે લઈ લેવી.
- 2
હવે એક તપેલી માં દૂધ લઈ ગરમ કરવા મૂકવું તેમાં જ ખાંડ અને કેસર ઉમેરી લેવા.
- 3
બીજી બાજુ એક કઢાઈ માં ઘી લઈ લો સ્લો ફ્લેમ પર ઘી ગરમ થાય તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી સેકી લો. થોડા સેકી વાટકી માં કાઢી લો.
- 4
હવે આજ કઢાઈ માં સુજી એડ કરી લો. મે સોજી શેકેલી j લીધી છે. શેકેલી ના હોય તો ઘી કઢાઈ માં નાખતા પેહલે સુજી સેકી લેવી.
- 5
હવે આને 2 થી 4 મિનિટ ધીમાં તાપે શેકવું સુજી માં થોડો કલર ચેન્જ થશે બહુ ગોલ્ડન કરવો નય. હવે સરસ સોડમ આવે ત્યાં સુધી સેકી લો. ત્યાં સુધી દૂધ માં ઉકાળો આવી ગયો હસે દૂધ વાળો ગેસ બંધ કરી લો.
- 6
હવે આમાં સૂકા મેવા ઉમેરી લો. સાથે ઈલાયચી પાવડર પણ એડ કરી લો. બધું મિક્સ કરી લો.
- 7
હવે એમાં ઉકાળેલું ગરમ દૂધ ઉમેરી લેવાનું થોડુ થોડુ કરીને અને સતત આને હલાવ્યા કરવું જેથી સુજી માં ગાંઠો ના પડે.
- 8
ધીરે ધીરે દૂધ સમાય જસે અને હલવા જેવું ટેકસર આવશે.. તૈયાર છે સોજી નો હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સોજી નો હલવો
#MDC#RB4મધસૅ ડે નિમિત્તે મેં મારી મમ્મી ને ભાવતો સોજી હલવો બનાવ્યોએના હાથમાં જાણે જાદુ છે મે સૌથી પહેલા એની પાસે થી આ હલવો જ શીખી હતી જે આજે મેં તમારી સાથે શેર કરી રહી છું મને આશા છે આ મારી રેસીપી તમને ગમશે. Hiral Panchal -
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai -
-
-
-
-
-
-
-
-
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ