પોડી પુલાવ (Podi pulav recipe in Gujarati) (Jain)

#PR
#Jain
#Podi
#pulav
#CookpadIndia
#COOKPADGUJRATI
પર્યુષણ દરમિયાન કોઈપણ પ્રકારના લીલા શાક, ફળ, સૂકા મેવાનો ઉપયોગ કરી શકાતો નથી. હા સૂકામેવામાં કાગદી બદામ તે દિવસની તોડેલી તે દિવસે વાપરી શકાય છે તથા કેટલીક સુકવણી પણ વાપરી શકાય છે અહીં મેં અહીં પોડી પાવડર સાથે સુકા મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીને થોડી પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.
પોડી પુલાવ (Podi pulav recipe in Gujarati) (Jain)
#PR
#Jain
#Podi
#pulav
#CookpadIndia
#COOKPADGUJRATI
પર્યુષણ દરમિયાન કોઈપણ પ્રકારના લીલા શાક, ફળ, સૂકા મેવાનો ઉપયોગ કરી શકાતો નથી. હા સૂકામેવામાં કાગદી બદામ તે દિવસની તોડેલી તે દિવસે વાપરી શકાય છે તથા કેટલીક સુકવણી પણ વાપરી શકાય છે અહીં મેં અહીં પોડી પાવડર સાથે સુકા મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીને થોડી પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, અડદની દાળ અને ચણાની દાળને ત્રણથી ચાર વખત ધોઈને તેમાં 2 કપ પાણી અને થોડું મીઠું ઉમેરીને ૨૦ મિનિટ પલાળી રાખો. પછી 2 વ્હીસલ સુધી તેને પ્રેશર કુકરમાં બાફી લો. દાણો છૂટો રહેવો જોઈએ હવે આ બફાઈ ગયેલા ભાગને એક મોટી થાળીમાં કાઢી ને ઠંડુ થવા દો.
- 2
એક કડાઈમાં તેલ અને ઘીનો વઘાર મૂકીને તેમાં મેથીના દાણા કરાઈ સુકવેલા મીઠા લીમડાના પાન અને હીંગ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો. હવે પોડી પાવડર અને બાકીના કોરા મસાલા ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો.
- 3
હવે તેમાં રાંધીને છૂટો કરેલો ભાત ઉમેરીને બરાબર તવેતા ની મદદથી મિક્સ કરી લો. પછી ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે રહેવા દો હવે ફરી એક વખત હળવા હાથે આ બધાની મદદથી પુલાવ ને હલાવી લો ગયા છે એકદમ ફ્લેવર ફુલ પોડી પુલાવ. ઉપરથી બોડી પાવડર અને મીઠા લીમડાના પાન મૂકીને ગાર્નિશ કરી લો. તેની સાથે મેં ગરમ કરેલું દહીં સવૅ કરેલ છે.(કારણ કે જૈન માં કઠોળ સાથે કાચુ દહીં ખવાતું નથી એટલે મેં ગરમ કરીને સર્વ કરેલ છે.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. પોડી માં બધી વસ્તુ ઓને સરસ શેકીને પીસી લઈ મીક્ષ કરીને પીસવામાં આવે છે. તેને વધારે પ્રમાણમાં બનાવીને એરટાઇટ કાચની બરણીમાં છ મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો.#podimasala#milagaipodi#malgapodipowder#southindianmasala#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
ચણાની વાટી દાળ ના ખમણ (Chana Vati Dal Khaman Recipe In Gujarati)
#PR.#jain recipe.# ચણાની વાટીદાળના ખમણ.# પર્યુષણ સ્પેશ્યલ રેસીપી Jyoti Shah -
વેજ. રવા પોડી કુલ્ફી ઈડલી (Veg. Rawa Podi Kulfi Idli recipe in Gujarati) (Jain)
#RB10#week10#SR#recipe_book#podi#rava#vegetable#Idali#instant#zatpat#fatafat#South_Indian#break_fast#dinner ઈડલી આમ તો સાઉથ ઇન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે પરંતુ હવે તે સમગ્ર દેશમાં તથા દુનિયાના ઘણા બધા દેશો ના મેનુમાં આગવું સ્થાન પામેલ છે. તે જુદા જુદા આ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. મેં અહીં રવાની ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી છે તેની સાથે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે અને તેમાં પોડી પાઉડર ઉમેરીને તેને એક અલગ જ કલેવર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે બનાવવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પ્રકારની ઇડલી માં ઘણા બધા શાક નો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે તેનો આકાર બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે, આથીબાળકો તે હોંશે હોંશે ખાઈ જાય છે. Shweta Shah -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
કોથમીર-પોડી ઉત્તાપા (Coriander-Podi uttapam recipe in Gujarati)(Jain)
#uttapam#Coriander#Podipowder#SouthIndian#Breakfast#CookpadIndia#CookpadGujarati#Healthy Shweta Shah -
-
પોડી ઈડલી(podi idli recipe in Gujarati)
#સૂપરશેફ4મેં ઈડલી બનાવી છે જેની મેં પોડી સાથે બનાવી છે.પોડી એટલે એક જાતનો મસાલોજે ખાવામાં ટીક હોય છે અને એનો ટેસ્ટ એક અનોખો જ લાગતો હોય છે.આ પોડીબધી દાળ અને થોડા ચોખા શેકીને બનાવવામાં આવે છે. આ પોડીને તમે એક મહિના સુધી પણ બનાવીને સ્ટોર કરી શકો છોઆંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. Pinky Jain -
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
સંભાર રાઇસ (Sambhar Rice recipe in Gujarati) (Jain)
#SR#South_indian#Rice#Sambhar_masala#kids#LB#healthy#CookpadIndia#CookpadGujrati આ પ્રકારના સાઉથ ઇન્ડિયન ફ્લેવરના રાઈસ મારા દીકરાના ખૂબ જ ફેવરિટ છે આ પ્રકારના રાઈસ માં ખૂબ જ બધા શાકભાજી આવતા આવે છે, આ ઉપરાંત તેમાં સાઉથ ઇન્ડિયન ટચ ઉમેરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે રાયતા અથવા તો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. તે લંચ બોક્સ માટે પણ ફટાફટ તૈયાર થઇ જાય છે આ ઉપરાંત તે ખૂબ જલ્દી હોવાથી બાળકોને immunity system અને વિકાસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ડીશમાં ચોખા, દાળ, શાક વગેરે આવે છે. આ ઉપરાંત તેને દહીં સાથે સર્વ કરવામાં આવે છે આથી તે વન પોટ મિલ છે. Shweta Shah -
પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે.એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઇડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. અમારી ઘરે અમે સાઉથ ઈન્ડિયન ફુડ ખુબ બનતું હોય છે,એટલે હું હંમેશા આ ટેસ્ટી તીખો પોડી મસાલો બનાવી ને જ રાખતી હોવું છું. અમે પોડી મસાલો, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઉત્પમ એ બધાં જ જોડે યુઝ કરીએ છીએ. મારી દિકરી નો તો આ પોડી મસાલો ખુબ જ ફેવરેટ છે!!પોડી માં બધી વસ્તુ ઓને સરસ સેકી ને પીસી લઈ મીક્ષ કરવામાં આવે છે. ખુબ જ સરળ રેસિપી છે. પોડી પાઉડર થોડો કકરો રાખવામાં આવે છે. હું હંમેશા વધારે પ્રમાણ માં પોડી મસાલો બનાવી એને એરટાઇટ કાચની બરણીમાં સ્ટોર કરી રાખું છું. જો તમે એને રેફ્રિજરેટર રાખશો તો,છ મહિના સુધી એ એકદમ સરસ જ રહે છે. બહાર રાખશો તો ત્રણ મહિના સુધી આરામથી બહાર સરસ રહી સકે છે.પોડી બનાવવાની બહુ બધી અલગ રીત હોય છે. સામાન્ય રીતે તેમાં ઘરમાં જ અવેલેબલ હોય એવાં જ સામાનનો વપરાશ થતો હોય છે. હું આ પોડી મસાલો ચણાદાળ, અડદની દાળ, સુકાં લાલ મરચાં, હીંગ, મીઠું, મેથી દાણાં, તલ અને લીમડાનાં પાનથી બનાવું છું. ઘણાં લોકો તેમાં સૂકું કોપરું, ગોળ અને આંમલી પણ નાંખે છે.તમે ઇચ્છો તો તમે વાપરી સકો છો. તમે મારી આ રીત થી આ પોડી મસાલો કે ગનપાઉડર બનાવી ને જરુર થી જોજો. ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે. અમારો તો આ ખુબ જ ફેવરેટ છે તમારો પણ ફેવરેટ બની જસે.#Cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
#ST#south Indian treatતમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાઉડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે.આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય.પોડી મસાલા એ દાળ, નારિયેળ, લસણ અને સૂકા મસાલાનું મિશ્રણ છે. તે કઢી, સાંભર કે સબ્જીમાં ઉમેરવામાં આવે છે અથવા ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે પીરસવામાં આવે છે. આ મસાલાને થોડીક સામગ્રી વડે સરળતાથી ઘરે બનાવી શકાય છે. કોઈપણ વાનગીમાં આ મસાલાનો ઉમેરો સરળતાથી તેનો સ્વાદ વધારી શકે છે અને તેને વધુ પૌષ્ટિક બનાવી શકે છે.આ પોડી મસાલાને દરેક સાઉથ ઈન્ડિયન ડીશ સાથે નારિયલ ચટણી નાં વિકલ્પ માં કે મુસાફરી દરમ્યાન અથવા લંચ બોક્સ માં ઉપયોગ માં લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
પોડી મસાલા કોર્ન (podi masala corn recepie in gujarati)
#સૂપરશેફ3 #મોનસુન સ્પેશ્યલ #વીક 3મકાઈમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.પોડી મસાલા કોર્ન દક્ષિણ ભારતમાં ખૂબ જ ફેમસ છે. ત્યાંના લોકો ઈડલી અને ઢોસા માં પોડી મસાલાનો ઉપયોગ કરે છે. મે અહી મકાઈને બાફીને પોડી મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. ચોમાસાની ઋતુમા પોડી મસાલા કોર્ન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati
#South #Southindian #Gunpowderસાઉથમાં idli podi મસાલો ખૂબ જ પ્રખ્યાત છે અને આ મસાલા સંભાર ત્યાંની પહેચાન છે. Nita Mavani -
પરૂપ્પૂ પોડી વીથ રાઈસ (Paruppu Podi Rice Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiપરૂપ્પૂ પોડી વીથ રાઈસ Ketki Dave -
નોન ફ્રાય ફલાફલ (નોન fried Falafel recipe in Gujarati) (Jain)
#TT3#Falafel#chickpeas#middle_east#CookpadIndia#COOKPADGUJRATI ફલાફલ એ મિડલ ઇસ્ટના દેશો નું street food છે. તે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે તેને હમસ સાથે સર્વ કરવામાં આવે છે આ સાથે સાથે તાહીની સોસ સાથે સર્વ કરી શકાય છે. Pitta બ્રેડ સાથે સેન્ડવીચ બનાવીને પણ સર્વ કરી શકાય છે, જેની સાથે સલાડ પણ સર્વ કરવામાં આવે છે. મેં અહીં falafel ને વધારે જ બનાવવા માટે અખરોટ પણ ઉમેર્યા છે આને તેને તળિયા વગરના અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. Shweta Shah -
બીસીબેલેબાથ મસાલા(Bisibelebath Masala recipe in Gujarati) (Jain)
#Bisibelebhath_masala#spicies#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પરૂપ્પૂ પોડી (Paruppu Podi Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiપરૂપ્પુ પોડી -કન્દી પોડી સામાન્ય રીતે સ્ટીમ રાઇસમા ઘી & પરૂપ્પૂ પોડી નાંખી ખાવામા આવે છે ....સાથે સાથે એ ઇડલી , ઢોંસા & પરોઠા સાથે પણ ખવાય છે Ketki Dave -
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
દાળ ઢોકળી (Dal Dhokali recipe in Gujarati) (Jain)
#CB1#chhappan_bhog#દાળઢોકળી#gujrati#dinner#lunch#Leftover#CookpadIndia#COOKPADGUJRATI દાળ ઢોકળી ગુજરાતમાં મોટાભાગે દરેકના ઘરે બનતી વાનગી છે. તે બપોરના જમવામાં સાંજના જમવા માં એમ કોઈ પણ રીતે બનાવી શકાય છે. સવારે જો કોઈક વખત બધી જ વાનગી ના બનાવવા હોય અને ફક્ત એક જ વસ્તુ બનાવવી હોય તો દાળ ઢોકળી એ એક સારું ઓપ્શન છે. ઘણી વખત સવાર ની દાળ વધી હોય તો સાંજે તેમાંથી દાળ ઢોકળી બની જતી હોય છે. વધેલી દાળ નો ઉપયોગ કરવાનો બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં ખટાશને કોર્પોરેશનને ચડિયાતા હોય છે આ વાનગીમાં ખટાશ અને ગળપણ બંને ચડિયાતા હોય છે. અને સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
તુવેરદાળ ખીચડી - આચરી કઢી (Tuverdal khichadi-Aachari kadhhi recipe in Gujarati) (Jain)
#TT1#kadhikhichadi#aachari#Tuverdal#CookpadIndia#COOKPADGUJRATI#paryushan#nogreenry સૌથી સંતોષકારક આહાર એટલે ખીચડી અને કઢી. ગમે ત્યારે તેના માટે આપણે તૈયાર જ હોઈએ છીએ. ઓછા સમયમાં બની જતી આ વાનગી છે અને ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. અહીં મેં તુવેરની દાળ અને ચોખા નો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી છે એની સાથે આચાર મસાલા નો ઉપયોગ કરીને આચારી કઢી તૈયાર કરેલ છે. ની સાથે મગના પાપડ નું શાક કરેલ છે. Shweta Shah -
ઇડલી પોડી મસાલા (Idli Podi Masala Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiઇડલી પોડી - મીલગાઇ પોડી મસાલા Ketki Dave -
સુકવણીના ગુંદા કેરી મેથીનું શાક (DRY GUNDA MANGO METHI SEEDS SABJI RECIPE IN GUJARATI) (JAIN)
#RB15#WEEK15#KRC#RAJSTHANI#DRY_GUNDA#DRY_MANGO#METHI_SEEDS#TEMPING#SABJI#LUNCH#SUKAVANI#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનનો કેટલાક વિસ્તાર સૂકો રણ પ્રદેશ છે જ્યાં ઘણા સમય સુધી શાક પણ મળતા નથી. આથી ત્યાં અનાજ, કઠોળ, દાળ વગેરેની સાથે સાથે સુકવણીના શાકનું પણ ખૂબ જ મહત્વ છે. જ્યારે જે ઋતુમાં જે સારા પ્રમાણમાં ત્યાં મળી રહે છે, તેનો તેઓ સુકવીને સંગ્રહ કરતા હોય છે અને જે સમયે શાકની અછત હોય તેવા સમયે તે સુકવણી માંથી તેઓ વિવિધ પ્રકારના શાક બનાવતા હોય છે. આ એક વારંપરાગત રાજસ્થાની સબ્જી છે, જે રાજસ્થાનના આંતરિયાળ પ્રદેશોમાં સારા પ્રમાણમાં બનતી જોવા મળે છે. મેં પણ આ સબ્જી પહેલી બંને વખત રાજસ્થાનના નાના ગામમાં જ ટેસ્ટ કરી છે અને મને તે ખૂબ જ પસંદ પડી આથી હું ત્યાંથી જ તે સમયે સુકવણીના ગુંદા અને લીલી મેથીના દાણા લાવી હતી. પરંતુ હવે તો હું દર વર્ષે ગુંદા ની સુકવણી ગુંદા ની સિઝનમાં ઘરે જ કરી લઉં છું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેનું શાક બનાવીને મજા લઈએ છીએ. ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
તુવેર નાં ટોઠા (Tuver Totha recipe in Gujarati) (Jain)
#TT2#totha#Tuver#Jain#dinner#spicy#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે અમારા ખેતરમાં તુવેરનો પાક થતો હતો. તુવેર જ્યારે પાકી જાય ત્યારે તેને ભેગી કરવામાં આવતી અને આખી તુવેર સિંગ ને માટલા માં ભરી ને મસાલો ઉમેરી ને ચુલા ઉપર રાંધવા માં આવતી હતી. આ રીતે તોઠા બનતાં ત્યારે તે સ્વાદમાં ખુબ જ મીઠાં લાગતા હતા. તે સમયે તેની સાથે બાજરીનો રોટલો ખવાતો આજે તેની સાથે બાજરાનો રોટલો તથા બ્રેડ બંને ખવાય છે. સામાન્ય રીતે ટોઠા બનાવવા માટે કાંદા લસણ ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં કાંદા લસણ નો ઉપયોગ કર્યા વગર એકદમ મસાલેદાર અને તથા તીખા તમતમતા ટોઠા બનાવ્યા છે. મસાલેદાર તથા સાથે ઘી રોસ્ટ કરેલ છે. Shweta Shah -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
તીખો ખીચડો (Spicy khichado recipe in Gujarati) (Jain)
#MS#uttrayan#spicy#wheat#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ભારત દેશમાં ઘઉંની ત્રણ પેટાજાતિઓનું વાવેતર કરવામાં આવે છે. તે પૈકી લગભગ 88 % વિસ્તારમાં એસ્ટિવમ ઘઉંનું વાવેતર થાય છે. દેશનાં લગભગ બધાં જ રાજ્યોમાં તે વવાય છે. આ ઘઉંને બ્રેડ વ્હીટ (ટુકડા ઘઉં) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના આટામાંથી બ્રેડ અને રોટલી ખૂબ જ સારી ગુણવત્તાવાળી થાય છે; જ્યારે લગભગ 11 % વિસ્તારમાં ડ્યૂરમ ઘઉં જેને મૅકરોની વ્હીટ (દાઉદખાની) પણ કહે છે, તેનું વાવેતર થાય છે. તેમાંથી પેસ્ટ્રિની વાનગીઓ અને સ્પગેટી જેવી વાનગીઓ તેમજ લાડવા, સોજી, ભાખરી વગેરે વાનગીઓ સારી થાય છે. ડ્યૂરમ ઘઉંનું વાવેતર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા વિસ્તારમાં ડાયકોકમનું પણ વાવેતર થાય છે; તેને ઇમર વ્હીટ (પોપટિયા) પણ કહે છે. આ પ્રકારના ઘઉંના દાણા ઉપર ફોતરી ચોંટેલી રહે છે અને દાણા છૂટા પાડવા માટે તેને ખાંડણિયામાં ખાંડવા પડે છે. આ પ્રકારના ઘઉંમાંથી લાપશી અને શીરા જેવી વાનગીઓ ખૂબ જ સારી અને મીઠાશવાળી થાય છે. આમ, જુદાં જુદાં પ્રકારના ઘઉં નો જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા માટે થાય છે. જે ઘઉં ની પ્રજાતિ પર આધારિત છે. અહીં છડેલા ઘઉં માંથી મકરસંક્રાંતિના પર્વ પર બનાવવામાં આવતા પરંપરાગત તીખો ખીચડો તૈયાર કરેલ છે. જે ખુબ જ સ્વાદિષ્ટ તો છે જ, આ સાથે તે ખાવામાં વધુ ગુણકારી હોય છે. કારણ કે આખા ધાન્ય માંથી પોષક તત્વો વધુ સારા પ્રમાણમાં મેળવી શકાય છે. Shweta Shah -
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#week3#Vatidal#Khaman#chanadal#farsan#breakfast#steam#Surat#CookpadIndia#COOKPADGUJRATI વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે. Shweta Shah -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12આ એક આંધ્રની રેસીપી છે જેને મેં રાઇસ સાથે સર્વ કર્યું છે તમે ઇચ્છો તો વડા સાથે પણ તે સર્વ કરી શકાય છે. Himani Chokshi
More Recipes
ટિપ્પણીઓ (7)