સેવ (Sev Recipe In Gujarati)

Smita Tanna
Smita Tanna @smitatanna612
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧ ચમચીહિંગ
  3. ૧ ચમચીમીઠું
  4. જરુર મુજબ પાણી
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને હીંગ ઉમેરો અને તેને મીક્સ કરી તેનો મીડીયમ લોટ બાંધી લો અને સેવના સંચામાં લોટ ભરી તેલમાં તળી લો તો તૈયાર છે સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Tanna
Smita Tanna @smitatanna612
પર

ટિપ્પણીઓ

Similar Recipes