નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને જીની જારી થી ચાળી લો.હવે તેમાં હળદર,મીઠું નાખી ઢીલો લોટ બાંધો.
- 2
સેવ બનાવવાના સંચા મા લોટ ભરી લો. એક કડાઈ મા તેલ ગરમમુકીને તેમાં સેવ પાડો અને તળી લો. તૈયાર છે નાયલોન સેવ. જે પાણી પૂરી, સેવ પૂરી તથા ચેવડો બનાવો તેમાં નાખી સકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
અત્યારે હાલમાં ઉતરાયણ આવે છે તો ઊંઘીયા ઝીણી સેવ મિક્ષ કરીને ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છેમેં આજે નાયલોન સેવ બનાવી છે જે અલગ મેથડથી જ બનાવેલી છે આ રેસિપી ને ફોલો કરીને જો તમે નાયલોન સેવ બનાવશો તો એકદમ બજાર જેવી સોફ્ટ અને મુલાયમ બને છે આ સેવ બનાવવા માટે મેં સોડા ખારો નો ઉપયોગ કરેલો નથી વગર સોડા એ જ એકદમ નાયલોન સેવ બને છેએકદમ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે અને તેમાં સામગ્રીની પણ ઓછી જરૂર પડે છે Rachana Shah -
-
સેવ(Sev Recipe in Gujarati)
ગુજરાતીઓના ઘરમાં એક દિવસ પણ સેવ કે ફરસાણ વગર ચાલે નહીં મારા ઘરમાં પણ એવું જ છે એટલે આ સેવ રેગ્યુલર મારા ઘરમાં બને છે.#કુકબુક#post 1 Amee Shaherawala -
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar -
-
મસાલા સેવ (Masala Sev Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadindia#tastyઆ મસાલા સેવ એટલે ચટાકેદાર સેવ. ચાટ મસાલો અને આમચૂર પાઉડર થી ટેસ્ટી બને છે અને લાલ મરચા પાઉડર મિક્સ કરવાથી તેમાં ટેસ્ટ અને ચટાકો વધી જાય છે. તળતી વખતે આ સેવ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. સેવ તળાતા બિલકુલ વાર લાગતી નથી. Neeru Thakkar -
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
સેવ નો ઉપયોગ લગભગ ધરમાં રોજ થતો હોય છે હૂં સેવ ધરે જ બનાવું છું Jigna Patel -
-
-
પાલકની સેવ(Palak Sev Recipe in Gujarati)
સેવ ઘણા પ્રકારની બનાવવામાં આવે છે.જેમકે સાદી,તીખી,જાડી, ઝીણી, ટામેટાંની,બટાકાની, ફુદીનાની, પાલકની, રતલામી વગેરે - પ્રકારની સેવ બનાવાય છે. મેં પાલકની સેવ બનાવી છે. એ કેવી રીતે બનાવી છે એની રીત બતાવું છું.#GA4#Week9 Vibha Mahendra Champaneri -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
આપણે મોટે ભાગે સેવ બહારથી લાવતા હોઈએ છીએ પણ ઘરે પણ માત્ર ૨ ઘટકો થી આ સેવ ખૂબ સરસ બને છે Krishna Joshi -
-
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe in Gujarati)
#GA4#Week9#Friyઆલુ સેવ મને ખૂબ ભાવે .. કાલે એક ટીવી કુકિંગ શોમાં એ રેસીપી જોઈ અને પહેલી વખત ઘરે ટ્રાય કરી ખુબ ટેસ્ટી અને અસલ બહાર જેવી સેવ બની... જેને પણ આલુ સેવ ભાવતી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો... Hetal Chirag Buch -
ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
#RC1#YELLOWહવે બજાર જેવી જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી સેવ પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવી સરળ છે. તો ચાલો બનાવવા નું શરૂ કરીએ... Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16050494
ટિપ્પણીઓ