કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#PR
સાતા માં ને જય જીનેનદૃ

કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#PR
સાતા માં ને જય જીનેનદૃ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામ કાચા કેળા
  2. 200 ગ્રામ શીંગ દાણા નો ભૂકો
  3. 75 ગ્રામ ઓસાવેલ તલ
  4. 2 ચમચીમરચાં નો ભૂકો
  5. ચપટીહીંગ
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 ચમચી ખાંડ
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ને બાફી લો. ત્યારબાદ શીંગ દાણા ને મિક્સરમાં ક્રસકરી લેવા

  2. 2

    એક બાઉલ માં શિંગદાણા નો ભૂકો તલ બધાં સુકા મસાલા લીંબુ નો રસ મીઠું ખાંડ ઉમેરી ને પુરણ તૈયાર કરો.

  3. 3

    પછી કાચા બાફેલા કેળા ને મેસ કરી તેમાં મીઠું નાખી ને માવો તૈયાર કરો.

  4. 4

    હવે કાચા કેળા ના માવા ને હાથ થી થેપી પૂરી જેવુ કરી ને જે શીંગ દાણા નો મસાલો તૈયાર કયો તે નાના ગોળા વાળી ને આ પૂરી માં સ્ટફ કરી વડા તૈયાર કરો.

  5. 5

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં બફવડા તળીલો. તૈયાર છે જૈન બફવડા આ ને એકાસરા માં ફરસાણ તરીકે વાપરી શકાય છે આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes