ફ્રાઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સોજી લઈ તેમાં દહીં ઉમેરી મિક્સ કરવું.હવે તેમાં મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું. હવે ખીરા ને દસ મિનિટ રેસ્ટ આપવું.
- 2
ત્યારબાદ ઈદળા ના કુકર માં પાણી ગરમ કરવા મુકવું. હવે ઈદલી ની થાળી ને તેલ થી ગ્રીસ કરવું. હવે તૈયાર કરેલા ખીરામા ઇનો નાખી મીક્સ કરવું.
- 3
ત્યારબાદ ગ્રીસ કરેલી થાળી માં ખીરું ઉમેરી થાળી ને સ્ટીમ કરવા મુકવું. ઈડલી સ્ટીમ થઈ જાય એટલે ઈડલી ને ઠંડી થવા દેવું. ઠંડી થઈ જાય એટલે તેને ડીસમા કાઢી કાપી લેવું.
- 4
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં ઈડલી ને ફ્રાય કરી લેવું. ફ્રાય ઈડલી ઉપર લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરી લીંબુ ની સ્લાઇસ મુકી ગરમ ગરમ સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
-
-
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
#સ્ટફફ્રાયઈડલી#FFC6ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.#સ્ટફ ફ્રાય ઈડલી Urvashi Mehta -
-
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadIndia#Masalaidli#friedmasalaidlirecipe#masalaidli#idlifryrecipe#eveningsnakerecipe Krishna Dholakia -
સોજી ની ઈડલી (Sooji Idli Recipe In Gujarati)
દાળ ચોખા પલાળવા ની ઝંઝટ વગર જલ્દી બની જાય.#RC2 Mittu Dave -
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
-
ફ્રાઈડ ઈડલી ચાટ(Fried Idli chat recipe in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ/સ્ટીમ#પોસ્ટ26#માઇઇબુક#પોસ્ટ30 Sudha Banjara Vasani -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBતમને આજે ઈડલી ખાવાનું મન થયું હોય ને ખીરું ના પ્લાળ્યું હોય તો ઇન્સ્ટન્ટ સોજી ની ઈડલી બની જાય છે. અને તે પણ ફટાફટ બને છે. Richa Shahpatel -
ફા્ઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
મે દીશા મેમ ની રેસિપી જોઈને ફા્ઈડ ઈડલી બનાવી છે ખુબ જ સરસ બની છેતમે પણ જરૂર બનાવજોમારા ઘરમાં ખુબ જ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઈડલી વધારે જ બનાવું છુંથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Disha chef Nidhi Bole -
સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે sonal hitesh panchal -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#RC2ઈનસ્ટ્ન્ટ અને ફૂલેલી રેસ્ટોરન્ટ મા મળે તેવી ફલફી, સોફટ ઈડલી Avani Suba -
ફ્રાઇડ મસાલા બેંગન (fried masala bengan recipe in Gujarati (
#માઇઇબુક #પોસ્ટ_21 #સુપરશેફ #week1 #શાક_કરી#ફ્રાઇડ_મસાલા_બેંગન_વીથ_દહી બનાવવામાં એકદમ સરળ અને તરત બની જાય તેમજ ટેસ્ટ મા બેસ્ટ આ સબ્જી એકવાર જરૂર ટ્રાય કરજો... એકવાર બનાવ્યા પછી તમે બીજી વાર જરૂર થી બનાવશો.... કોઈ મહેમાન અચાનક આવી જાય અથવા કોઈ પણ પાર્ટી માટે પણ આ સબ્જી બનાવી શકાય છે..... જો તમે ન બનાવી હોય તો આ જરૂર બનાવજો... ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે.... મસાલા બેંગન પહેલેથી જ બનાવીને રાખી શકો છો સર્વીગ સમયે દહીં ઉમેરી દેવું... Hiral Pandya Shukla -
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried masala idli recipe in Gujarati)
એક છે આપણી સાદી ઇડલી અને બીજી છે ફ્રાઈડ મસાલા ઈડલી. આ એક જ વસ્તુ ને તમે બંને રીતે પીરસી શકો - બાફેલું કે તળેલું. ઈડલી ની સાથે છે કોપરાની ચટણી, ટામેટા ની ચટણી અને ગન પાઉડર કોપરાના તેલ સાથે. ગન પાઉડર માં કોપરાનું તેલ ઉમેરીને ખાવાથી ઈડલી કે ડોસા નો સ્વાદ ઘણો વધી જાય છે.#વીકમીલ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10 spicequeen -
-
-
-
-
-
-
-
ઈડલી (idli recipe in Gujarati)
ઈડલી મે જુવારનો લોટ અને સોજી નો ઉપયોગ કરીને બનાવી છે જે ખુબ ખૂબ જ હેલ્ધી છે આને મે ઈડલી બનાવી ને પછી મે રાઉન્ડ કટ કરીને એને પાવભાજી મસાલો બનાવી પાવભાજી મસાલા ઈડલી બનાવી છે એટલે idly બાળકો હોંશે હોંશે ખાશે ઉપરથી મે ચીઝથી ગાર્નિશ કર્યું છે#GA4#week16 Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15476364
ટિપ્પણીઓ