ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદક (Oats Dryfruit Modak)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#GCR
#ganeshchaturthispecial
#PR
🏵️ ઓટ્સ ડ્રાય ફ્રુટ પિનટ બટર મોદક
🏵️ચોકલેટ ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદક

ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદક (Oats Dryfruit Modak)

#GCR
#ganeshchaturthispecial
#PR
🏵️ ઓટ્સ ડ્રાય ફ્રુટ પિનટ બટર મોદક
🏵️ચોકલેટ ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins.
4 servings
  1. 250gm ઓટ્સ
  2. 3 tspપીનટ બટર
  3. 2 tspમધ
  4. 1/2 વાડકીચોકલેટ ચિપ્સ
  5. 1 tspચોકલેટ સીરપ
  6. કાજુ
  7. બદામ
  8. અખરોટ
  9. અંજીર

રાંધવાની સૂચનાઓ

15 mins.
  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ અને બધા ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લો.

  2. 2

    હવે ઓટ્સ અને ડ્રાય ફ્રુટ ને મિક્સર માં પીસી લો. આ મિશ્રણ નાં બે ભાગ કરી એક ભાગ માં પીનટ બટર અને મધ નાખી મિક્સ કરી મોદક નાં મોલડ માં ભરી મોદક તૈયાર કરો. ઓટ્સ ડ્રાય ફ્રુટ પીનત બટર મોદક તૈયાર છે.

  3. 3

    બીજા મિશ્રણ માં ચોકલેટ સીરપ, ચોકલેટ ચિપ્સ, પીનાત બટર, મધ નાખી મિક્સ કરી મોદક બનાવો. તૈયાર છે ચોકલેટ ડ્રાય ફ્રુટ મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes