ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ (Oats Dry Fruit Porridge Recipe In Gujarati)

@sonalmodha inspired me for this recipe
હું પણ બ્રેક ફાસ્ટમાં બનાવું.. પણ સોનલજી ની રેસીપી જોઈ ડ્રાય ફ્રુટસ એડ કર્યા જેથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બન્યું છે.
ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ શિયાળામાં ગરમ અને ઉનાળામાં ચીલ્ડ સર્વ કરી શકાય.
Best option for breakfast.
ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ (Oats Dry Fruit Porridge Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe
હું પણ બ્રેક ફાસ્ટમાં બનાવું.. પણ સોનલજી ની રેસીપી જોઈ ડ્રાય ફ્રુટસ એડ કર્યા જેથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન બન્યું છે.
ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ શિયાળામાં ગરમ અને ઉનાળામાં ચીલ્ડ સર્વ કરી શકાય.
Best option for breakfast.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરી ખાંડ નાખી ઉકાળો. પછી ઓટ્સ એડ કરો.
- 2
બધુ ઉકળે ત્યાં સુધી ડ્રાય ફ્રુટસ ની કતરણ કરી તેમાં નાંખી હલાવો. ધીમા તાપે થવા દો.
- 3
હવે મિલ્ક મસાલા પાઉડર એડ કરો જેમાં ઈલાયચી, ડ્રાય ફ્રુટસ અને કેસર છે. મલ્ક મસાલા પાઉડર ની લિંક : https://cookpad.wasmer.app/in-gu/r/16014524
- 4
આનાથી એકદમ ઘટ્ટ બનશે અને સરસ ફલેવર આવશે. ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ શિયાળામાં ગરમ અને ઉનાળામાં ચીલ્ડ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ઓટ્સ બનાના મીક્સ બેરી, ડ્રાયફ્રુટ સ્મૂધી(Oats Banana Mix Berries Dry Fruit Smoothie Recipe In Gujara
સવારના નાસ્તામાં ઓટ્સ અને ફ્રૂટ ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં તેમાં પણ વેરિએશન કરી ને ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ ની હેલ્ધી સ્મુધી બનાવી. Sonal Modha -
ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદક (Oats Dryfruit Modak)
#GCR#ganeshchaturthispecial#PR🏵️ ઓટ્સ ડ્રાય ફ્રુટ પિનટ બટર મોદક🏵️ચોકલેટ ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદકSonal Gaurav Suthar
-
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oats Dryfruit Biscuit Recipe In Gujarati)
#DFT : ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ બિસ્કિટઆ બિસ્કિટ one of my favourite 😋 હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ (Oats Dry Fruit Porridge Recipe In Gujarati)
સવાર ના નાસ્તા પોરેજ ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં પણ સવારના નાસ્તામાં પોરેજ બનાવી. Sonal Modha -
કાજુ-ખજૂર મિલ્ક શેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@julidave inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ઓટ્સ પોરીજ (Oats Porridge Recipe In Gujarati)
#mr#healthy#breakfast#cookpadhijrati#cookpadindiaઓટ્સ માથી પ્રોટીન અને ફાઈબર સારા એવા પ્રમાણમાં મળે છે ઓટ્સ પોરીજને તમે હેલ્ધી બ્રેકફાસ્ટ મા લઈ શકો અથવા લો ફેટવાળુ દુધ હોય તો ડાયટ ફુડ મા પણ લઈ શકાય Bhavna Odedra -
ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૧૧#વિકમીલરસુખડી/ગોળપાપડી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકાય છે. અને આજે વળી પાછી આષાઢી બીજ - રથયાત્રા.મારી દિકરીની મનપસંદ છે. દરવખતે હું ફક્ત ઘંઉના લોટથી જ બનાવું છું. પણ આ વખતે મેં અડધા ભાગના ઓટ્સ અને ડ્રાય ફ્રુટ નાખી બનાવી છે. જે ખૂબજ સરસ બની છે. જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બની છે. Urmi Desai -
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે. Sonal Modha -
ડ્રાય ફ્રુટસ એન્ડ કેસર કોલ્ડ મીલ્ક (Dry Fruits Kesar Cold Milk Recipe In Gujarati)
મસાલા મીલ્ક પાઉડર નાખી ને આજે મેં ડ્રાય ફ્રુટ અને કેસર વારું ઠંડું દૂધ બનાવ્યું છે. Sonal Modha -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
#APR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ધાણી દાળિયા શીંગ મિક્સ (Dhani Daliya Shing Mix Recipe In Gujarati)
@hetal_2100 inspired me for this Dr. Pushpa Dixit -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KR@Jigisha_16 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
ડ્રાય ફ્રુટ ખજૂર બોલ્સ (Dry Fruit Khajur Balls Recipe In Gujarati)
#GA4 #Week9#કુકબુક*આ યમ્મી યમ્મી ક્રન્ચી ડ્રાય ફ્રુટ ડટ્સ બોલ્સ ખુબજ સરસ લાગે છે તો તમે પણ બનાવજો Prafulla Ramoliya -
કૂકીઝ & ક્રીમ આઇસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)
#APRNidhi1989 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ઓટ્સ ઠંડાઈ (Oats thandai Recipe in Gujarati)
#GA4#week7#oatsthandaiKey word: Oats#cookpadindia#cookpadgujaratiઓટ્સ વાપરી ઠંડાઈ નું એક અલગ વર્ઝન બનાવ્યું છે અને ખૂબ જ delicious બન્યું છે.. આપ સૌ પણ બનાવજો its quite refreshing & healthy🥰Sonal Gaurav Suthar
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Hemaxi79 inspired me for this Dr. Pushpa Dixit -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR@cook_26378136Kajal mankad gandhi inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
-
હોટ ડ્રાય ફ્રુટ મિલ્ક (Hot Dry Fruit Milk Recipe In Gujarati)
#સુપરશેફ3#ઉપવાસ#cookpadIndia ઘણીવાર આપણે જુદા જુદા ફ્લેવર્સમાં દુધ પીતા હોઇએ છીએ.આ રીતે બનાવેલું ડ્રાય ફ્રુટ મિલ્ક પણ સ્વાદિષ્ટ લાગે છે.આમ તો આ દુધ ઠંડુ પણ સર્વ કરી શકાય.પરંતુ અત્યારે કોરોના ને લીધે થાય તો ઠંડું ખાવાનું કે પીવાનું ટાળવું હિતાવહ છે.એટલે ઉપવાસ મા શરીર ની ઇમ્યુનીટી જાળવી રાખવા આ રીતે બનાવેલું ગરમ દુધ પણ સર્વ કરી શકાય. મોટી ઉંમર સુધી જો સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો ખાવા-પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે.આપણા સ્વાસ્થ્ય અને શક્તિ માટે સુકા મેવા એટલે કે ડ્રાય ફ્રુટ બહુ લાભકારક છે કારણ કે, તેમાં પ્રોટીન, ફાયબર, ફાઈટો ન્યૂટ્રીયન્સ, કેલ્શિયમ અને એન્ટી ઓકસિજન જેવા વિટામીન ઈ અને સેલેનિયન જેવા પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં તેને ખાવાથી બહુ બધા ફાયદા થાય છે. દરેક ડ્રાય ફ્રુટમાં અલગ ગુણો છે.. Komal Khatwani -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)
આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે. Urmi Desai -
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
વોટરમેલન કુલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SF@Noopur_221082 inspired me for this recipe.ચીલ્ડ વોટર મેલન કુલર આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. Do try friends💃 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (14)