ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેઉ લોટ મીક્ષ કરીને મોણ આપીને મુઠીયા વાળીને ધીમા તળી લો.
- 2
મુઠીયા ઠરે પછી મીક્ષી જારમા પીસી લો અને પછી ચારણાથી ચાળી ને ચૂરમુ તૈયાર કરો.
- 3
ચુરમામા કાજુ, કિસમસ,જાયફળ પાઉડર ઉમેરીને તૈયાર રાખો.
- 4
મુઠીયા તળેલા ઘી ને ગરમ કરવા મૂકો પછી તેમાં ગોળ ઉમેરો અને ગેસ બંધ કરી દો.
- 5
સારી રીતે હલાવી ને ગોળ ઓગળી જાય પછી તેમાં ચૂરમુ ઉમેરો અને નાના નાના લાડુ વાળો પછી ખસખસ લગાવી ને તૈયાર કરો.
- 6
ગણેશજી ને લાડુ
નો થાળ ધરાવીને સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચુરમા ના લાડુ
#RB5#Week5#Cookpad#Cookpadgujarati#Cookpadindia#માય રેસીપી બુકલાડુ એ આપણી પરંપરાગત વાનગી છે લાડુ ખાવાથી શરીરમાં લોહીના ટકા વધે છે શરીર પુષ્ટિવર્ધક બને છે મારા કુટુંબમાં મારા દાદાને લાડુ ખૂબ જ ભાવે છે એટલે મેં તેને ડેડીકેટ કરવા લાડુ ની વાનગી બનાવવાનું પસંદ કર્યું છે તેની આ મનભાવન વાનગી છે Ramaben Joshi -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210779
ટિપ્પણીઓ (2)