બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ગણપતિ બાપાનાં પ્રિય બેસનનાં લાડુ અને મોદક. બંનેને બનાવવાની રીત એક જ છે પણ મોદક મોલ્ડથી શેઈપ આપ્યો છે. #GCR
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ગણપતિ બાપાનાં પ્રિય બેસનનાં લાડુ અને મોદક. બંનેને બનાવવાની રીત એક જ છે પણ મોદક મોલ્ડથી શેઈપ આપ્યો છે. #GCR
રાંધવાની સૂચનાઓ
- 1
નોન સ્ટીક પેનમાં ઘી નાંખો. ગરમ થાય એટલે ચણાનો લોટ નાંખી ધીમા તાપે સતત હલાવતા રહો.
- 2
૧૦-૧૫ મિનિટ પછી લોટ શેકાઈને હલ્કો થઈ જશે. ૨૫ મિનિટ જેવું ધીમા તાપે સતત હલાવતા રહો.
- 3
બ્રાઉન કલર થાય અને શેકાવાની સુગંધ આવે એટલે મોટી થાળીમાં કાઢી ઠંડુ થવા દો.
- 4
હવે ખાંડમાં ઈલાયચી નાંખી મિક્સરમાં દળી લો. ડ્રાય ફ્રુટ્સ પણ અધકચરા પીસી લો.
- 5
હવે ચણાનો લોટ ઠંડો થઈ ગયો હોય તો બૂરુ અને ડ્રાય ફ્રુટ્સનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરો. અને લાડુ કે મોદક શેઈપમાં વાળીને મૂકો.
- 6
ગણપતિ બાપાને પ્રસાદ ધરાવો.
Similar Recipes
-
-
બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
જ્યારે પણ કોઈ બાહરગામ જાય ત્યારે ડબો ભરી સાથે આપવાનાં ને ખાસ ગણપતિ ને ધરવા બનાવું. Dr. Pushpa Dixit -
-
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
ચુરમાના લાડુ(ગોળવાળા)
#ટ્રેડિશનલ લાડુ એટલે કે મોદક જે વિઘ્નહર્તા દેવ ગણપતિ નો પ્રિય ખોરાક છે ગણેશ ચતુર્થી લગભગ ઘરમાં લાડુ (મોદક) બને છે Manisha Patel -
સૂકામેવાના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#GA4#week14#Ladoo "લાડુ"બોલતાં" મોં ખૂલી જાય જાણે હમણાં મોંમાં લાડુ આવી જશે.એટલું મોં ખૂલે.લાડુ હોય જ એવા. પછી તે ગમે તે ચીઝ-વસ્તુ ના બન્યા હોય.ચુરમાના,રવાના,સૂકામેવાના કે પછી શીંગ,મમરા-દાળીયા ધાણી કે કોઈપણ કૂરમુરી ચીજના, સાદી રોટલી-રોટલો, ભાખરીના કુલેરના.લાડુ બોલો એટલે મોં લાડુ જેટલું ખૂલે અને મોંમાં પાણી આવી જ જાય .આજે હું આપના માટે "ખજૂર કોપરૂ સૂકામેવાના લાડુ" ની રેશિપી રજૂ કરૂ છું.ખજૂર હેલ્થની દ્રષ્ટિએ ખૂબ ગુણકારી અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર છે એમાં સૂકામેવા ભળે એટલે વધુ તાકત મળે.વળી ખાંડ ફ્રી પણ ખરા.જે સૌને જરૂર પસંદ આવશે .અને સ્યોર આપ પણ બનાવશો .એદમ ઈઝી રેશિપી છે.ચાલો બનાવીએ આ રીચ લાડુ. Smitaben R dave -
બેસન ના લાડુ(Besan lAdoo Recipe in Gujarati)
ખાંડ ફ્રી હેલ્થી બેસન ના લાડુ ,બનાવી ને ગિફ્ટ મા પણ આપી શકાય તેવા,આમારા સૌના પ્રિય છે.#કૂકબુક Neeta Parmar -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
-
-
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
ગણેશ ચોથ માટે લાડુ તો દર વર્ષે બનાવું પણ આ વખતે મોદકનો શેઈપ આપ્યો છે. ચૂરમાનાં લાડુ તળીને અને શેકીને એમ ૨ રીત બને. મારા સાસુ પાસે જ આ ચૂરમાનાં લાડુ બનાવતા શીખી હતી. મુઠિયા તળીને કરીએ એને તળ્યુ ચૂરમું અને ભાખરી બનાવી શેકીને કરીએ એને બળ્યું ચુરમું કહેવાય. ગણપતિ ને લાડુ બહુ પ્રિય.. તેથી પ્રશાદમાં આજે આપણાં પારંપરિક ચુરમાનાં મોદક ધર્યો છે. Dr. Pushpa Dixit -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 15 આ લાડુ ચણાના લોટમાંથી બને છે પણ થોડા કરકરા રાખવા હોય તો સરળ રીતે બનાવી શકાય...મેં ચણાની દાળ કોરી જ શેકીને તેને મીક્ષર જારમાં કરકરો લોટ દળીને પછી ઘી માં શેકી લીધો છે...મેં પ્રસાદ માટે બનાવ્યા છે ....પ્રોટીન થી ભરપૂર હોવાથી નાના બાળકો ને આપી શકાય છે.... Sudha Banjara Vasani -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ અને સાતમ આઠમ નું સૌરાષ્ટ્રમાં એક ખાસ મહત્વ છે આ દિવસોમાં અહીં લોક મેળાઓ ભરાય છે ....અમારે ત્યાં સાતમ આઠમ દરમિયાન આ લાડુ ખાસ બને છે .....અમારી જ્ઞાતિમાં આને મોતીયા લાડુ કહે છે..... આ લાડુ સેવ સાથે અથવા દહીં અથવા દૂધમાં ઘોળીને પણ ખવાય છે જે ખુબ સરસ લાગે છે. Hetal Chirag Buch -
-
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ એક ટે્ડીશનલ વાનગી છેચુરમાના લાડુ નાના છોકરા ઓ ને પસંદ હોય છેજૈન ધર્મ પર્યુષણ મા પણ લોકો બનાવે છે ચુરમાના લાડુતો આવો જોઈએ કઈ રીતે બને#PR chef Nidhi Bole -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR🙏ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયા 🙏 Sejal Kotecha -
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15490246
ટિપ્પણીઓ (7)