મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ મુકો પછી ચણાની દાળનો કરકરો લોટ તેમાં ઉમેરી ને ધીમા તાપે શેકો....સતત હલાવતા રહેવાનું છે એકદમ લાલ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને પછી પણ પાંચ મિનિટ સુધી હલાવતા રહો...ઠંડુ થવા દો.
- 2
હવે આપણું લાડુ નું મિશ્રણ શેકાઈને ઠંડુ થઈ ગયું છે એટલે દળેલી ખાંડ ઉમેરી ને મિક્સ કરો.. મેં લોટ કરતા અડધા માપે ખાંડ લીધી છે પણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો.....
- 3
ખાંડ મિક્સ કર્યા પછી મનપસંદ સાઈઝ ના લાડુ વાળી લો.....કાજુ, બદામ અને અંજીર થી સજાવી પ્રભુને પ્રસાદ ધરાવો....તો તૈયાર છે આપણી #સુપરશેફ2 week2 ની રેસિપી મગસ ના લાડુ....સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
મગસ ની લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
જ્યારે કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મગસ ના લાડુ યાદ આવે છે તો આજે મગસ ના લાડુ બનાવ્યા છે#RC1 Chandni Dave -
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
મગસના લાડકા લાડુ(Magas na ladka ladoo recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસિપિસપોસ્ટ13#માઇઇબુક#પોસ્ટ14 Sudha Banjara Vasani -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
મગસ ના લાડુ
મગસનું નામ પડતા જ ખાસ કરીને લોકોના મોંમાં પાણી આવી જાય છે. જે ચણાના લોટમાંથી બનતી વાનગી છે. ખાસ કરીને મગસને પ્રસાદ તરીકે ચઢાવાય છે. પરંતુ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક લોકો તેમના ઘરે અવનવા મિસ્ટાન બનાવતા હોય છે. તો ચાલો શરૂઆત કરીએ પરંપરાગત મિઠાઈ મગસ ના લાડુ થી..... Upadhyay Kausha -
-
-
-
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi -
મગસના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના પર્વમાં અમારે ત્યાં આ લાડુ બને જ. આ લાડુ ઝડપથી બને છે. થોડું માપમાં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. મિશ્રણ ઠંડું થાય પછી જ પીસેલી ખાંડ એડ કરવી. ઘી બધું એકસાથે ન નાખતા થોડું થોડું એડ કરવું. ઘી વધારે હશે તો લાડુ વાળતી વખતે બેસી જાય. Jigna Vaghela -
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ (Magas recipe in gujarati)
દ્વારકા ના દ્વારકાધીશ, શામળાજી ના શામળીયાજી, ડાકોરના રણછોડરાય, નાથદ્વારા ના શ્રીનાથજી અને બીજા બધા ઠાકોરજી ને ધરાવવામાં આવતો ભોગ કે પ્રસાદ એટલે મગસ....જેને બંટો પણ કહેવાય....અને ઠાકોરજી ની બાજુમાં એની ખાસ હાજરી હોય....એક ખાઇએ તો બીજો એક ખાવાનું મન થાય એટલો સ્વાદિષ્ટ....ઘી ને ચણાના લોટમાંથી બહુ જ આસાની થી બની જતી એક પૌષ્ટિક ને સ્વાદિષ્ટ વાનગી...જેની આમ લાડુડી હોય....મેં અહીં ઠારીને ટુકડા કર્યા છે....#વેસ્ટ Palak Sheth -
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 12 ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
-
મગસ (Magas Recipe in Gujarati)
મગસ ગુજરાતી પારંપરિક મીઠાઈ છે. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે. પ્રસાદ માં ધરાવી શકાય તેવી આ મીઠાઈ છે. Disha Prashant Chavda -
કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
#RC1Theme1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી શુભ પ્રસંગો માં, પ્રસાદ તરીકે તેમજ નાના બાળકોને ખુશ કરવા બનાવવામાં આવે છે...પ્રોટીન થી ભરપૂર છે...તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે...કેસર થી રીચ ટેસ્ટ અને કલર આવે છે ...ખાંડની જગ્યાએ ગોળનો પાઉડર પણ વાપરી શકાય છે... Sudha Banjara Vasani -
-
-
-
મલ્ટીગ્રેઇન લાડુ (multi grainladu recipe in Gujarati)
#gc#આ લાડુ ગણપતિના પ્રિય છે આમાં મેં ઘઉંના ચણાનો અને રવો લીધો છે જે હેલ્થ માટે સારો છે Kalpana Mavani -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3- શ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો.. આ મહિનામાં અનેક તહેવારો સાથે ઘેર ઘેર અનેક વાનગીઓ પણ બનતી હોય છે. બોળચોથ એ દરેક બાળક ની માતા એ કરવાનું વ્રત છે.. તેની પાછળની પૌરાણિક કથા પણ પ્રચલિત છે.. આ દિવસે ઘઉં ની વાનગી ખાવી નિષેધ હોય છે. ચાકુ થી કંઇપણ કાપી શકાતું નથી..માત્ર મગ અને રોટલો ખાવાના હોય છે.. મારા મમ્મી વર્ષોથી આ વ્રત કરે છે.. તે મગની બાફેલી દાળ, ચણાની પલાળેલી દાળ, મગજ નો લાડુ, અને કાકડીનું રાઇતું આ ખાઈ ને વ્રત કરે છે.. વહેલા ઊઠી સ્વચ્છ થઈ, ગાય વાછરડા ની પૂજા કરી, તેને જમાડી વાર્તા વાંચીને પોતે જમે છે.. અમે સાથે બેસીને વાર્તા વાંચીએ છીએ.. આમ, આ તહેવાર ઘર ના સભ્યો સાથે મળીને ઉજવીએ છીએ.. એટલે જ આજે અહીં મગજના લાડુ પ્રસ્તુત કરેલ છે જેને બનાવીને તમે પણ તેનો આનંદ લેજો..🙏🏻😊 Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13222796
ટિપ્પણીઓ