ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
#TT1
થેર્સડે ટ્રીટ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં ૨ ચમચા તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ અને લસણનો વઘાર કરવો
- 2
પછી તેમાં સમારીને ધોયેલી ચોળી નાખવી તેમાં લાલ મરચું હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો ખાંડ નાંખી બરાબર મિક્સ કરી લેવું
- 3
કુકર ને બંધ કરી ત્રણ સીટી વગાડી લેવી
- 4
કૂકર ઠંડું પડે એટલે શાક બહાર કાઢી લેવું
- 5
સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું
- 6
બધા સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
-
-
-
-
લીલી ચોળી રીંગણનું શાક (Lili Chori Ringan Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15481135
ટિપ્પણીઓ