માવા મોદક (Mawa Modak Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
શેર કરો

ઘટકો

30 મિનીટ
5 સર્વિંગ્સ
  1. 250ગ્રામ માવો
  2. 1 કપખાંડ
  3. 2 ડ્રોપકેવરા એસેન્સ
  4. 3-4 tspડ્રાય રોઝ પેટલ્સ(ઓપશનલ)
  5. 1 tbspડ્રાયફ્રુટ પાઉડર
  6. 2 tbspઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    માવા ને છીણી લો.

  2. 2

    એક નોનસ્ટીક પેન માં માવો,ખાંડ એડ કરી મિક્સ કરી લો.તેને સતત હલાવતા રહો.ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમી આંચ ઉપર કૂક કરો.

  3. 3

    હવે થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી મિક્સ કરો.હવે. તેમાં એસેન્સ એડ કરી મિક્સ કરો.મિશ્રણ પેન ની કિનારી છોડી દે એટલે રેડી છે.હવે તેમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી મિક્સ કરો.

  4. 4

    તેને 5 મિનીટ ઠંડું કરી લો.હવે તેમાં રોઝ પેટલ્સ એડ કરી મિક્સ કરી મોદક નાં મોલ્ડ માં મિશ્રણ ભરી ને તેને મોદક નો શેપ આપી દો.

  5. 5

    રેડી છે માવા મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes