ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મૂઠી પડતું મોણ નાખી હુંફાળા પાણીથી એકદમ કઠણ લોટ બાંધવો. તેના મીડિયમ સાઇઝ ના મુઠીયા વળવા. તેને ઘીમાં ધીમા તાપે બદામી રંગના તળવા. ઠરે એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું.
- 2
હવે ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી ને હલાવી લો....ગોળ સહેજ પોચી પડે એટલે તેને ચુરમા માં નાખવું. તેમાં જાયફળ પાઉડર, કીસમીસ અને કાજુના ટુકડા નાખી બધું બરાબર મિક્સ કરી ને લાડુ વાળી લેવા.
- 3
ચુરમા માં થોડી દળેલી ખાંડ પણ ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR🙏ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયા 🙏 Sejal Kotecha -
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આપણો દેશ ભારત અને એમાં પણ ગુજરાત રાજ્ય ના લોકો તહેવાર પ્રિય છે અને ખાવાના પણ ખૂબ જ શોખીન છે તો આજે આપણે ટ્રેડિશનલ તહેવારને અનુરૂપ ચુરમાના લાડુ બનાવશો#festival special 😋🎉🎉 @Darshcook_29046696Darshna Pandya -
-
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC સર્વ કુકપેડ એડમીન શ્રી સખીઓ ને ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 💐 HEMA OZA -
-
-
-
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508565
ટિપ્પણીઓ