શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિઁગ
  1. 2 બાઉલ પલાળેલા સફેદ ચણા
  2. 1/2 કપચણાનો લોટ
  3. 2 ચમચીરવો
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીઆખુ જીરું
  7. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  8. 1 કપકોથમીર ડાળી સાથે
  9. 1/2 કપફુદીના
  10. 3 ચમચીલીલા મરચાં
  11. 1 ટુકડોઆદુ
  12. 1કટ કરેલ ડુંગળી
  13. 7કળી લસણ
  14. તળવા માટે તેલ
  15. સવિઁગ માટે હમ્મસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણા ને 8 કલાક સુધી પલાળી રાખો. હવે તેમાં થી બધું પાણી નિતારી લેવું.

  2. 2

    હવે એક મીક્ષર જાર મા નાખી તેમા આદુ મરચાં, લસણ, કટ કરેલી ડુંગળી, કોથમીર, ફુદીનો, જીરું નાખી બરાબર પીસી લો પાણી નાખવા નુ નથી.

  3. 3

    હવે તેને એક બાઉલમાં કાઢી લો. ત્યાર બાદ રવો અને ચણાનો લોટ નાખી બરાબર મીક્ષ કરી લો.. પછી તેના નાના નાના એક સરખા ગોળા વાળી દો.

  4. 4

    હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે ફલાફલ તળી લો.

  5. 5

    તો તૈયાર છે ફલાફલ.

  6. 6

    આ ફલાફલ ને હમસ પીતાં બ્રેડ સાથે સર્વ કરો.
    ENJOYYY!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes