રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાબુલી ચણાને ૫ થી ૬ કલાક સુધી પલાળો. પછી પાણી નિતારી લો.
- 2
ત્યારબાદ એક મિક્સર જારમાં ચણા અને ઉપર બતાવેલા ઘટકો ઉમેરી દરદરું પીસી લો.પછી તેના નાના બોલ્સ બનાવો.
- 3
બોલ્સ ને મીડીયમ ફ્લેમ પર બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.તો રેડી છે આપણા ફલાફલ.ચટણી અથવા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindiaફલાફલ મીડલ ઈસ્ટર્ન ફુડ છે, ફલાફલ ને હમસ સાથે સર્વ કરવામાં આવે છે પીટા બ્રેડ ને સલાડ સાથે પણ લઈ શકાય Bhavna Odedra -
-
-
-
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ફલાફલ (falafel recipe in Gujarati)
TT3 સ્ટફડ ફલાફલ અને તેમાં થી બનતાં રોલ બનાવ્યાં છે.પનીર અને લસણ ની ચટણી નું સ્ટફીંગ કર્યુ છે.જે દેખાવ ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે. Dipika Bhalla -
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3- ફલાફલ એક હેલ્થી વાનગી છે.. આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર.. બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે.. Mauli Mankad -
-
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
#TT3વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે Hetal Chirag Buch -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15559062
ટિપ્પણીઓ (9)