લીલાં મસાલા ની ભાખરવડી (Lila Masala Bhakharvadi Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#TT2
મહેસાણા માં આ ભાખરવડી સહયોગ ની સરસ આવે છે માં રી ફેવરિટ છે.બહુજ સરસ આવે છે મેં ટ્રાય કર્યો છે બનાવવા

લીલાં મસાલા ની ભાખરવડી (Lila Masala Bhakharvadi Recipe In Gujarati)

#TT2
મહેસાણા માં આ ભાખરવડી સહયોગ ની સરસ આવે છે માં રી ફેવરિટ છે.બહુજ સરસ આવે છે મેં ટ્રાય કર્યો છે બનાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામચણા લોટ
  2. 100 ગ્રામકોપરાનું ખમણ
  3. 50 ગ્રામખડેલી વળીયારી
  4. 50 ગ્રામતલ
  5. 3લીંબુ
  6. 1 વાડકીતુવેર દાણા
  7. 10 નંગલીલાં મરચાં
  8. 1/2ઝૂડી કોથમીર
  9. 2 ચમચીમરી નો પાઉડર
  10. 2 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીવાટેલું જીરું
  12. 1 ચમચીહળદર
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાનો લોટ ચળી તેમાં મીઠુ, હળદર, થોડું મોવાણ તેલ તથા એક લીંબુ નો રસ નાખી કઠણ લોટ બાંધવો

  2. 2

    પછી મિક્સચર માં કોથમીર, મરચાં, તુવેરદાણા ક્રશ કરો તેમાં વાટેલા વરિયાળી, તલ, કોપરું, મીઠુ અને ખાંડ નાખી મસાલો તૈયાર કરો

  3. 3

    હવે લોટના 2 ભાખરા સાધારણ પાતળા વણી તેના પર લીંબુ નો રસ ચોપડી તેના પર લીલો મસાલો પાથરી કઠણ રોલ વાળવો ત્યારબાદ રોલ ના કટકા કરી ગુલાબી થાઈ ત્યાં સુધી તળવા આથોડી નરમ રહેશે, આ 2/3 દિવસ જ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes