રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાનો છૂંદો કરી તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, હળદર, ગરમ મસાલો,ખાંડ,લીંબુનો રસ,કોથમીર, કોપરાનું છીણ,તલ, સ્વાદ અનુસાર મીઠું નાખી બધી સામગ્રી ભેગી કરી સરખી રીતે મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી પાણીથી લોટ બાંધી લો.
- 3
ત્યારબાદ લોટમાંથી લૂઓ લઈ પાતળી રોટલી વણી લો.હવે તેમાં બટાકાનો પુરણ પાથરી દો.
- 4
ત્યારબાદ તેનો હળવે હાથે રોલ વાળી લો અને તેને વચ્ચેથી કાપી ભાખરવડી નો શેપ આપી દો.
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ જાય એટલે ધીમા તાપે બધી ભાખરવડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 6
ત્યારબાદ ભાખરવડી ને સર્વિંગ પ્લેટમાં કાઢી ટામેટા કેચપ કે ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
બટાકાની ભાખરવડી (Potato Bhakharvadi Recipe In Gujarati)
આ ભાખરવડી નાસ્તામાં બનાવી શકાય છે અને સ્વાદમાં ખુબજ સરસ બને છે.#TT2 Nayna Parjapati -
ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
#સેફ2 #week2 #floursAttaભાખરવડી નું નામ સાંભળતા જ બરોડા નું નામ યાદ આવી જાય. આજે મેં બરોડા ની ફેમસ ભાખરવડી બનાવી છે . મારા દીકરાને બરોડા ની ભાખરવડી ખૂબ જ ભાવે છે. હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
શીંગ, કોથમીરની ભાખરવડી (Bhakharvadi recipe in Gujarati)
ભાખરવડી ડિફરન્ટ અને હેલ્ધી પણ છે કોથમીર,મગફળી ,કોકોનટ થી બનાવ્યું છે.ફરસાણ,સ્નેકસ તરીકે સૅવ કરી શકાય.#GA4#week12#peanut Bindi Shah -
-
-
-
-
-
-
-
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
-
-
-
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ રેસીપી હુ @પલક શેઠના ઝુમ લાઈવ સેશનમાં શીખી છુ Bhavna Odedra -
ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)
#મોમઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા. Avani Suba -
-
-
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
-
બટાકા ના પરાઠા (Potato Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15515273
ટિપ્પણીઓ