રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધને ગરમ કરવા મૂકો એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકળવા દો હવે તેમા ખાંડ ઉમેરી મિક્સ કરી દૂધ ને ઉકાળવું. હવે એક બાઉલમાં ઠંડુ દૂધ લઇ તેમાં બેથી ત્રણ ચમચી કસ્ટર પાઉડર ઉમેરી મિક્સ કરો
- 2
ત્યારબાદ કસ્ટર પાઉડર વાળા દૂધને ગેસ ધીમો કરી ગરમ કરેલા દૂધમાં ઉમેરો હવે દૂધને બરાબર હલાવી લેવું.પાંચ મિનિટ ફરી દૂધ થોડું ઠીક થાય ત્યા સુધી થવા દેવું.દૂધ થોડુ ઠંડુ થઇ જાય એટલે તેને ફીઝ મા મુકવું.
- 3
ત્યારબાદ સફરજન, કેળાં અને ચીકુ ને ઝીણા સમારી લેવા. દાડમના દાણા કાઢી લેવું. કાજુ,કિસમિસ ને પણ સમારી લેવા. હવે સમારેલા ફ્રુટ અને ડ્રાયફ્રૂટ મેં દૂધમાં ઉમેરી મિક્સ કરવો હવે દાડમના દાણા ઉમેરો સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mrPost - 2ફ્રુટ કસ્ટર્ડBade Achhe Lagte Hai.... Ye Milk Custard..... Ye cut Kiye FruitsYe Thandi Thandi Sweet Dish... Aur????...... Aur FRUITS CUSTARD.. Ketki Dave -
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
-
-
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે Hemisha Nathvani Vithlani -
-
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15215044
ટિપ્પણીઓ (6)