ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 2 ચમચીઅજમો
  3. 1/2 ચમચી ગાંઠિયાના સોડા ટાટાના સોડા
  4. ૧ ચમચોમોણ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં બધી સામગ્રી મિક્સ કરી ઢીંલો લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

  3. 3

    તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ગાંઠીયાનો જારો રાખી ઉપર લોટ નાખી હાથેથી દબાવી ગાંઠીયા પાડી લો.

  4. 4

    ત્યારબાદ ગાંઠિયા ને બરાબર તળી લો.

  5. 5

    હવે સર્વિંગ પ્લેટમાં કાઢીને ગરમા ગરમ ગાંઠિયા ને મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

ટિપ્પણીઓ

Similar Recipes