ઘી.(Ghee Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#mr
Post 4

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ બાઉલ દૂધની મલાઈ
  2. ૨ ચમચી દહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દૂધની મલાઈ ને એકઠી કરી લેવાની.દહીં નાખી મિક્સ કરી લેવું.છ- સાત કલાક બાદ મલાઈ ને વલોવી માખણ છુટું કરી લેવું.

  2. 2

    માખણ ને ધીમા તાપે ગરમ કરવું.પંદર મિનિટ માં ઘી છુટું પડશે. ઘી નું બગરૂ (કીટુ) સહેજ લાલ થાય એટલે ગેસ બંધ કરો.

  3. 3

    ત્યારબાદ ઘી થોડું ઠંડું થાય એટલે ગરણી વડે ગાળી લેવું.હોમમેઈડ દેશી ઘી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Top Search in

Similar Recipes