ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
6 સવિઁગ
  1. 1ફૂલ ફેટ વાળુ દૂધ
  2. 3/4 કપખાંડ
  3. 1/2 કપફ્રેશ ક્રીમ
  4. 3/4 કપકટ કરેલ બદામ, પિસ્તા, કાજુ
  5. 1/4 ચમચીઇલાઇચી
  6. ચપટીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળીયા વાળુ વાસણ લો. પછી તેમા 2 ચમચી પાણી એડ કરો. ત્યાર બાદ તેમા દૂધ નાખી ધીમે તાપે સતત હલાવતા રહો.

  2. 2

    લગભગ અડધુ રહે એટલે તેમા ક્રીમ, જાયફળ, ઇલાયચી પાઉડર નાખી બરાબર મીક્ષ કરો.

  3. 3

    હવે તેમા ખાંડ, ડ્રાયફ્રુટસ નાખી 5 મિનિટ બાદ ગેસ બંધ કરો. ઠંડુ પડે એટલે ફીજ મા 3 કલાક સુધી રાખો.

  4. 4

    તો તૈયાર ડ્રાયફ્રુટસ બાસુંદી.
    તેને ઠંડુ સર્વ કરો.
    ENJOYYYY!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes