કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)

કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પૅન લઈ લૉ તેમા ૨ ચમચી તેલ એડ કરી ગરમ થવા દૉ તેલ ગરમ થઇ જાય એટલે તેમા જીરું નો વઘાર કરી દૉ, ત્યાર બાદ તેમા લવિંગ,તજ અને વઘારિયા મરચાં એડ કરી સાતળી લૉ, હવે તેમા મોટા સમારેલા કાંદા ટામેટાં એડ કરી ૫ મિનિટ સુધી ચળવા દૉ, પછી તેમા કાજુ ના ટુકડા અને લસણની કળી એડ કરી ફરી થી ૫ મિનિટ સુધી ચળવા દૉ, આ બધુ ચળી જાય એટલે ગૅસ બંધ કરી ઠંડુ થવા દૉ ઠંડુ થઈ જાય એટલે તૅનૅ મિક્સર મા પીસી ગ્રેવી તૈયાર કરવી
- 2
ફરી થી એક પૅન લઈ લૉ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દૉ તેલ ગરમ થઇ જાય એટલે તેમા કાંદા ટામેટાં ની ગ્રેવી એડ કરી ૫ મિનિટ સુધી થવા દૉ હવે તેમા હળદર,લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ધાણા પાઉડર, અને ગરમ મસાલો એડ કરી સાતળી લૉ, ત્યાર બાદ તેમા દહીં એડ અને કસુરી મેથી એડ કરી ફરી થી ૫ મિનિટ સુધી થવા દૉ, આ બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા બાફેલા બટાકા,મીઠું અને થોડુ પાણી એડ કરી ૫ મિનિટ સુધી થવા દૉ
- 3
ત્યાર બાદ શાક થઈ જાય એટલે તેને કોથમીર અને કાજુ થી સજાવી દો
- 4
તો સવ કરવા માટે તૈયાર છે કાશ્મીરી દમ આલુ,
- 5
અહીં મૅ બાફેલા બટાકા એડ કર્યા છે, તમે બટાકા ને સૅલૉ ફ્રાય પણ કરી ને એડ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe in Gujarati)
કાશ્મીર ની બહુ જ પસંદિતા વાનગી જેના વગર પંજાબી થાળી સંપૂર્ણ ના કહેવાય. Bina Samir Telivala -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#AM3આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું. Noopur Alok Vaishnav -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#kashmiridumaloo#dumaloo#dhabastyle#cookpadindia#cookpadgujarati#homechef#foodphotography#mouthwatering#fusionrecipes Mamta Pandya -
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal
More Recipes
ટિપ્પણીઓ (4)