ફ્રુટ સલાડ (Fruit Salad recipe in Gujarati)

ઘણાં સમય પછી બનાવ્યું.ઘરમાં બધાને બહુ ભાવ્યું...
ફ્રુટ સલાડ (Fruit Salad recipe in Gujarati)
ઘણાં સમય પછી બનાવ્યું.ઘરમાં બધાને બહુ ભાવ્યું...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધમાંથી થોડું દૂધ કાઢી લઇ ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ ઉમેરી ઉભરો આવે ત્યાં સુધી થવા દો. ત્યારબાદ કસ્ટર્ડ પાઉડર ને આપણે સાઈડ માં રાખેલા દૂધમાં મિક્સ કરી ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જઈ હલાવતા રહો. બેથી ત્રણ મિનિટ /દૂધ થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવું વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. પછી તેને ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો...
- 2
1/2કલાક પછી custard વાળા દૂધમાં કેળા સફરજન અને ચીકુ ઉમેરી ફરી ફ્રિજમાં ઠંડુ થવા રાખી દેવું. સર્વ કરતી વખતે જ દાડમના દાણા ઉમેરવા. તો આપણું ફ્રુટ સલાડ તૈયાર છે.... પૂરી શાક સાથે ફ્રુટ સલાડ ની મજા માણો..
- 3
દાડમ કે દ્રાક્ષ છેલ્લે એટલા માટે ઉમેરવા કે જો તેમાં જરા પણ ખટાશનો ભાગ હશે તો દૂધ બગડી જવાની શક્યતા રહે છે....
- 4
તમને ગમે તો કાજુ બદામ ની ચિપ્સ અને ઇલાયચી પાઉડર પણ ઉમેરી શકાય.
- 5
ઘરમાં કસ્ટર પાઉડર ન હોય તો corn flour+ સહેજ યલો કલર અને વેનિલા એસેન્સ ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (fruit salad racipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ૨#Goldenapron3#Week22 almond Manisha Kanzariya -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
#ASahikaseiIndia#cookpadgujarati#નો oil recipe Sheetal Nandha -
-
-
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
-
ક્રીમી ફુટસ સલાડ જૈન રેસિપી (Creamy Fruit Salad Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
ટિપ્પણીઓ (4)