કેસર દૂધ (Kesar Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. પછી તેની અંદર ખાંડ, કેસર ના તાતણા,ઈલાયચી પાઉડર નાખી પાંચ મિનિટ ઉકારો. દૂધ બરાબર ઊકળે એટલે ગેસ બંધ કરી દો.
- 2
તૈયાર છે કેસર દૂધ. તેને સર્વિંગ ગ્લાસમાં લઇ બદામ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)
#mrમિલ્ક રેસિપી ચે લેન્જ Bina Talati -
કેસર એલચીયુક્ત દૂધ (Kesar Elaichi Milk Recipe In Gujarati)
શિયાળામાં કેસર ઈલાયચી વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે, જે શરીરમા તાજગી આપે છે Pinal Patel -
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
#ff1#non Fried jain recipe daksha a Vaghela -
-
-
-
-
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
-
દૂધ પાક(Doodh Paak Recipe In Gujarati)
#SSR#શ્રાધ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કેસર દૂધ(Kesar Milk Recipe in Gujarati)
#MW1#resipy1શિયાળા માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે અલગ અલગ વસણા નો ઉપયોગ કરીએ છીએ આ હોટમિલ્ક મેં કેસરને બદામ તથા અંજીર નાખીને બનાવ્યું આશા છે કે બધાને ખૂબજ પસંદ આવશે Jyotika Joshi -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
ઇમ્યુનિટી બુસ્ટર દૂધ
#immunityદૂધ એક સંપૂર્ણ આહારકેસર અને સૂકામેવા નાખવાથી બધા જ વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ મળી જાય જે ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે Dr Chhaya Takvani -
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
-
-
-
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15533610
ટિપ્પણીઓ