ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

બરોડા ની ફેમસ છે સ્વાદ પણ બહુ tasty છે #TT2

ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

બરોડા ની ફેમસ છે સ્વાદ પણ બહુ tasty છે #TT2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
3 વ્યક્તિઓ  માટે
  1. 1 કપમેંદો
  2. 1/2 કપ ઘઉંનો લોટ
  3. પા કપ ચણા નો લોટ
  4. 4 ટેબલસ્પૂનમોણ માટે તેલ
  5. મીઠું હળદર
  6. 1/2 કપ ચણા ના લોટ ની સેવ ગાંઠીયા પણ લઈ શકો
  7. 1/4 કપ શીંગદાણા
  8. 3 ટેબલ સ્પૂનસૂકું કોપરું
  9. 2 ટેબલ સ્પૂનઆખા સૂકા ધાણા
  10. 2 ટેબલ સ્પૂનવરિયાળી
  11. 2 ટેબલ સ્પૂનતલ
  12. 5 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  13. 2 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  14. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  15. 1 ટી સ્પૂન લીલા મરચાં વાટેલાં
  16. 1 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  17. 1 ટી સ્પૂનહળદર
  18. 1 ટી સ્પૂનધાણાજીરું
  19. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    3 લોટ મિક્સ કરી તેલ નું મોણ મીઠું હળદર નાખી પાણી થી કઠણ લોટ બાંધો 10 minutes માટે રાખી દો

  2. 2

    હવે સેવ શીંગદાણા કોપરું ધાણા વરિયાળી તલ બધાને જુદું જુદું કરકરું પીસી લો તેમાં દળેલી ખાંડ હળદર. મરચું ધાણાજીરું પાઉડર તથા લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું નાખી મસાલો ત્યાર કરો

  3. 3

    હવે લોટ ના 3 ભાગ કરી લૂઆ કરો

  4. 4

    એક મોટી જાડી રોટલી વણીને તેના ઉપર બ્રશ થી પાણી લગાવો જેથી મસાલો બરાબર ચોંટી જાય પછી મસાલા ઉપર પણ પાણી વાળો હાથ ફેરવો છેલ્લે કિનારીએ તેલ લગાવી કઠણ રોલ વાળો

  5. 5

    રોલ માંથી અડધા ઇંચ ના કટ કરો

  6. 6

    તેને હાથે થી થોડા દબાવી દો

  7. 7

    મિડિયમ આંચ પર તળવા

  8. 8

    Ready છે ખાવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes