*ભાખરવડી*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

બરોડાની ફેમસ ભાખરવડી હવે ઘેર જ બનાવો.બહુ.ટેસ્ટી અને ઓલટાઈમ ખાવી ગમે .
#ગુજરાતી

*ભાખરવડી*

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

બરોડાની ફેમસ ભાખરવડી હવે ઘેર જ બનાવો.બહુ.ટેસ્ટી અને ઓલટાઈમ ખાવી ગમે .
#ગુજરાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સુકોમસાલો
  2. 2 ચમચીજીરું
  3. 2 ચમચીવરિયાળી
  4. 2 ચમચીઆખા ધાણા
  5. 2 ચમચીતલ
  6. 6નંગ મરી
  7. 4નંગ લવિંગ
  8. ભાખરવડી ની સામગ્રી
  9. 2 ચમચીલાલ મરચું પાવડર
  10. 2 ચમચીધાણાપાવડર
  11. 2 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીઆમચુર પાવડર
  13. 4 ચમચીટોપરાનો ભુકો
  14. 1 ચમચીહળદર
  15. 2 ચમચીનમક
  16. 2 ચમચીદળેલી સુગર
  17. 2વાટકી મેંદો
  18. 4 ચમચીચણાનો લોટ
  19. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુકા મસાલા સેકી ઠંડા પડે પછી મિકસરમાં કૃશકરી લો. ચણાના લોટને સેકી લો.પછી સેકેલા મસાલા ભેગા કરી લો.

  2. 2

    મેંદાના લોટમાં નમક,તેલનાંખી ભાખરી જેવો લોટ બાંધો.ચણાના લોટમાં સેકેલા સુકામસાલા પાવડર,મરચું પાવડર,ગરમ મસાલો,આમચુર પાવડર,ધાણાપાવડર,નમક,હળદરગરમમસાલો ભેગા કરી સ્ટફિંગ બનાવો.

  3. 3

    મેંદાના લોટના લુવા પાડી મોટી રોટલી વણી પાણી વાળો હાથફેરવી સ્ટફિંગ પાથરી રોલ વાળીકાપા પાડી હાથેથી દબાવી રેડી કરો.

  4. 4

    કડાઇમાં તેલ મુકી ભાખરવડી તળી લો.નાસ્તામાં સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes