કૂલ્લડ મસાલા ચા (Kullad Masala Tea Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#mr
ચા એટલે દિવસ ની શરૂઆત ,સાંજ ઢળ્યા માં ચા ની યાદ,
મન ન લાગે ,કંઇ સુજે નહી ,માથુ ભારે લાગે ત્યારે તેનો ઈલાજ ચા, બારેમાસ કોઈપણ મોસમ હોય પળ ખાસ બનાવે ચા, સાથી ની જેમ માથા નો ભાર હળવો કરે , મુડ સરખો કરે,અને વરસાદી મોસમ માં કોઇ ખાસ ની સાથે કુલ્લડ માં જો પીરસાય તો અનેક ગણી તાજગી આપી સમય ને ખાસ બનાવે ચા ...😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15- 17 મીનીટ
2લોકો માટે
  1. 1-1/2 કપ દુધ
  2. 1/2 કપ પાણી
  3. 1 મોટી ચમચીચા ની ભુકી
  4. 2 મોટી ચમચીખાંડ
  5. 1/4ટી સ્પુન ચા નો મસાલો
  6. 10-12પત્તા ફુદીનો
  7. નાનો ટુકડો આદુ
  8. 2- કુલ્લડ

રાંધવાની સૂચનાઓ

15- 17 મીનીટ
  1. 1

    સૌપ્રથમ તપેલીમાં પાણી લો ચાની ભૂકી,ખાંડ,ચા નો મસાલો નાખીને ઉકાળો,ઉકળે એટલે તેમાં દૂધ ઉમેરો

  2. 2

    પછી તેને બરાબર ઉકાળો,ઉકળે એટલે તેમાં ફુદીનો અને આદુ છીણી ઉમેરો પછી તેને ફરીથી બરાબર ઉકાળો

  3. 3

    હવે બીજા ગેસ પર માટીનું kulad ગરમ કરો કુલ્લડ ગરમ થાય એટલે તેને એક તપેલીમાં લો અને તેમાં ચા રેડો પછી ચા ને ગાળી ને બીજા કૂલ્લડ માં ભરી સવારના નાસ્તા સાથે કે સાંજે નાસ્તા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal hitesh panchal
પર

Similar Recipes