મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Sejal Pandya
Sejal Pandya @its_me_sejal29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1/4 કપપાણી
  2. 1 1/2 કપદૂધ
  3. 2 ટી. સ્પૂન ચા
  4. 4-5 ટી. સ્પૂન ખાંડ
  5. 1 ઇંચઆદું નો ટુકડો
  6. ચપટીઈલાયચી પાઉડર
  7. ચપટીચા નો મસાલો
  8. ફુદીનો (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગેસ પર ચા નાં વાસણ માં પાણી ઉકળવા મુકો

  2. 2

    એમાં ચા અને ખાંડ ઉમેરીને ઉકળવા દો

  3. 3

    થોડું ઊકળે એટલે એમાં ઈલાયચી પાઉડર અને ચા નો મસાલો ઉમેરો

  4. 4

    દૂધ ઉમેરો

  5. 5

    તમે જે કપ માં દૂધ પીતા હોય એનું માપ લેવું.

  6. 6

    1 ઉભરો આવે એટલે આદું ઉમેરો. ચા વધારે સ્ટ્રોંગ જોઈતી હોય તો વધુ આદુ ઉમેરી શકાય

  7. 7

    ફુદીનો ભાવતો હોય તો આ સમયે ઉમેરી શકાય. મેં અહીં નથી ઉમેરેલો.

  8. 8

    સરખી ઉકળવા દો

  9. 9

    તમને જોઈતી હોય એટલી કડક થઇ જાય એટલે કપ માં કાઢી લો

  10. 10

    ગરમ ગરમ સર્વ કરો મનગમતા નાસ્તા સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pandya
Sejal Pandya @its_me_sejal29
પર
મને નવી નવી રેસિપી બનાવાનો ને ટેસ્ટ કરવાનો શોખ છે. મને અલગ અલગ ઘણી રેસિપી આવડે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sonal modha
Sonal modha @sonalmodha77
મસાલા ચાય નો કેસરીયો કલર 👌 આવ્યો છે

Similar Recipes