માલપુઆ (Malpua Recipe In Gujarati)

Sonal Dave
Sonal Dave @dishadave

માલ પુવા બનવાની પ્રેરણા મને મારા કાકા સસરાને કારણે મળી એમને માલપુઆ ખૂબ જ ભાવતા હોવાથી તેઓ દરેક ફેમિલી ફકશન માં બનાવડાવ તા એમની આગળ મોટી વહુ પરફેક્ટ કૂક છે. એ બતાવવા બનાવેલા લાસ્ટ દિવાળી. એમની ફીડ બેક થી નવો ઉત્સાહ આવ્યો મને શેર કરતા ખુબ આનંદ ની લાગણી થાય છે કે મે એમના માટે બનાવ્યા પ્રેમ થી જમાડ્યા અમારું એવું દુર્ભાગ્ય છે ક તેઓ આજે અમારી વચ્ચે નથી રહ્યા કૂક પેડ માં આજ વાનગી પેલી વાર પ્રેરેઝંટ કરી રહી છું આશા રાખું છું કે એ પણ ઉપર થી મારા માટે આશીર્વાદ મોકલશે ક કે એમાં હું આગળ વધી દવે પરિવાર નું નામ રોશન કરી શકું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

Aprox 1 hour
4 person
  1. 200 ગ્રામમેંદો
  2. 500 મીલીદૂધ ની રબડી
  3. 200 ગ્રામ ખાંડ
  4. રોઝ વોટર or વેનીલા એકસટ્રેક્ટ
  5. સર્વ કરવા માટે કેસર રબડી

રાંધવાની સૂચનાઓ

Aprox 1 hour
  1. 1

    200 ગ્રામ મેંદો લઇ દુધ માંથી બ નાવેલી રબડી ઊમેરી ખીરું તયાર ક કરી એક કલાક માટે પલારવું.

  2. 2

    ત્યાર પછી ખાંડ લઇ એક તાર ની ચાસણી તૈયાર કરવી એમાં ગુલાબ જળ અથવા વેનીલા એ સેંસ એડ કરો

  3. 3

    એક ફ્રાય પેન લઇ ઘી મિડીયમ ફ લેમ પર ગરમ કરી ચમચા થી નાના બેટર રેડવું મિડીયમ ગુલાબી તળવા બેટર ભજીયા થી થોડું પાતળું કરવાનું એમાં સાદું દુધ ઊમેરી શકાય પુવો બને એટલે ચાસણી માં ડુબાડી પ્લેટ માં કાઢી સર્વ કરી પિસ્તા બદામ થી ગાર્નિશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Dave
Sonal Dave @dishadave
પર

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
You can check my profile and follow me if you wish 🙂

Similar Recipes