રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ને ધોઈ કોરા કરી દિંતિયા કાઢી વચ્ચે થી ટુકડા કરી લો
- 2
પછી મરચા માં મીઠું,હળદર,લીંબુ રાઈ ના કૂરિયા ઉમેરી મિક્સ કરી લો અને ઢાંકી ને 1/2 કલાક રહવા દો.
- 3
અડધા કલાક પછી મરચા માં ઉપરથી શીંગ તેલ ગરમ કરેલું ઠંડું કરી ઉમેરી મિક્સ કરી લો.પછી સર્વ કરો રાયતા મરચા.તૈયાર છે રાયતા મરચા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
-
-
રાયતા લાલ મરચાં (Raita Red Marcha Recipe In Gujarati)
#RC3 #Week3 #લાલ રેસિપી#EB #Week11 Vandna bosamiya -
-
-
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#EB#week11મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11મેં આ મરચાં વડતાલ મંદિર માં મળે છે તે રીતે બનાવ્યા છે, તેમાં રાઈ નાં કુરિયા નથી વાપરતા પણ મેં થોડા નાખ્યા છે. patel dipal -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15289527
ટિપ્પણીઓ (20)