પનીર પોકેટ પરાઠા (Paneer Pocket Paratha Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
#PC (પનીર રેસીપી)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટ મા મોણ અને જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો પરોઠાનો.તેને તેલ થી ગ્રીસ કરી બરોબર મસળી પાચ મિનીટ ઢાંકી દો.
- 2
પનીર ને ક્રશ કરી લેવુ. ડુંગળી અને લીલી મરચા ને ચોપર મા ઝીણું ક્રશ કરી લેવુ. એક થાળી માં ક્રશ કરેલુ પનીર,ચીલી ફલેક્ષ,ઓરેગાનો,મરી પાઉડર,કસુરી મેથી,કોથમીર,ચાટ મસાલો,મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લેવુ. હવે તેમા ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલુ લીલુ મરચું નાખી મિક્સ કરવુ.
- 3
- 4
હવે બાંધેલા લોટ માથી એક મોટો ગોળ લઈ તેને રોટલી ની જેમ મોટો વણી લેવી. તેમા જરુર મુજબ પનીર નુ પૂરણ ભરી તેને પોકેટ ની જેમ પેક કરી તેનુ. પરોઠા વણી લેવુ. તેને તવા પર બન્ને બાજુ તેલ લગાવી શેકી લો.
- 5
- 6
ગરમાગરમ પનીર પોકેટ પરાઠા ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#બુધવાર#Superchef#ફટાફટ#cookpadindiaઘણી વાર આપણ ને સમય ઓછો હોવાથી રસોઈ ઝડપ થી બનાવવી પડે છે.મે પણ આજે ઝડપ થી બની જાય એવાં પનીર પરઠા બનાવ્યાં છે. Komal Khatwani -
પનીર અફઘાની ટીકા (Paneer Afghani Tikka Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની ટીકા Ketki Dave -
-
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
Karte Hai Ham Pyar ❤ PANEER PARATHA SeHamko Khana😋 Bar Bar PANEER PARATHA Reeee ઇ હાલો....... આવી જાવ .... પનીર પરાઠા ખાવા... 😋😋😋😋 Ketki Dave -
-
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
-
-
-
-
-
પનીર અફઘાની કરી (Paneer Afghani Curry Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની કરી Ketki Dave -
-
પનીર ભુરજી પરાઠા (Paneer Bhurji Paratha recipe in gujarati)
#ફટાફટ પનીરભુરજી તો બધા બનાવતા જ હોય છે,એણા પરાઠા અને એ પણ જલ્દી થી બની જતા હોય છે, જો આ રીતે બનાવવામાં આવે, આ લંચબોક્સ મા પણ આપી શકાય અને ટેસ્ટી ઉપરાંત હેલ્ધી પણ છે, કારણકે ભુરજીમા ઘણા બધા શાકભાજી ઉમેરવામા આવે છે, અને ઘઉં ના લોટ ને લીધે પચવામા પણ અને નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ પનીર ભુરજી પરાઠા. Nidhi Desai -
પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Nayna Nayak -
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
-
-
-
-
પનીર ભુરજી સ્ટફ પરાઠા (Paneer Bhurji Stuffed Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ પનીર ભુરજી સ્ટફ પરોઠા બનાવ્યા. Sonal Modha -
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
સત્તુ પનીર પરાઠા (Sattu Paneer Paratha Recipe In Gujarati)
#EBસત્તુ શેકેલા ચણા ને પાઉડર કરેલો લોટ હોય છે,ખુબ જ ગુણકારી અને પ્રોટીન થી ભરપુર હોય છે, મેં સત્તુ અને પનીર ના પરાઠા બનાવ્યા છે - ડબલ પ્રોટીન Bhavisha Hirapara -
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16401521
ટિપ્પણીઓ