ટાકોઝ(Tacos Recipe in Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

#GA4#WEEK10#cheese

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ
  1. 10ટાકોઝ શેલ
  2. કેપ્સીકમ ઝીણું સમારેલું એક
  3. ઝીણા સમારેલા કાંદા
  4. 1 કપલીલી ડુંગળી સમારેલી
  5. ચીઝ
  6. ટમેટો કેચપ
  7. બરી તો બીનસ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    ટાકોઝ સેલ પર સૌ પ્રથમ બીનસ મૂકો. તેના ઉપર કાંટો કેપ્સીકમ લીલી ડુંગળી અને ચીઝ મૂકો.

  3. 3

    ઓવનમાં એક મિનિટ માટે બેક કરી લો અને ગરમ ગરમ સર્વ કરો. એમ જ પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes