સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા નો માવો
  2. ૨૦૦ ગ્રામ પલાળેલા સાબુદાણા
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧+૧/૨ ટી સ્પૂન મરચું પાઉડર
  6. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  7. શેકવા માટે તેલ
  8. સર્વ કરવા માટે
  9. કોથમીર મરચા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪ વ્યક્તિ માટે
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને મેસ કરી લો પછી તેમાં પલાળેલા સાબુદાણા નાખી દો

  2. 2

    પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી દો અને પછી તેમાં સ્વાદ મુજબ મીઠું,મરચું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લો અને તેનું મિશ્રણ તૈયાર કરો

  3. 3

    પછી તેની ટીક્કી તૈયાર કરી લો અને નોન. સ્ટિક. તવી પર મૂકી બનાએ તેલ લગાવી.બન્ને બાજુ એ શેકી લો

  4. 4

    તૈયાર ટીક્કી ને કોથમીર ના પણ થી ગાર્નિશ કરી અને કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes