શિંગોડા નો શીરો (Shingoda Sheero Recipe in Gujarati)

Urvi Solanki
Urvi Solanki @cook_17653029

શિંગોડા નો શીરો (Shingoda Sheero Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપશિંગોડાનો લોટ
  2. 1/2 વાટકીઘી
  3. 1 કપદૂધ
  4. 1 કપપાણી
  5. 1 વાટકીખાંડ
  6. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  7. 2 ચમચીખમનેલી બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘી ગરમ કરી તેમાં શિંગોડાનો લોટ નાખી શેકવું.

  2. 2

    બીજી બાજુ પાણી અને દૂધ ગરમ કરવા મૂકો. લોટ શેકાય જાય એટલે તેમાં પાણી અને દૂધ નાખો. એકલું પાણી હશે તો ચીકણો શીરો થશે. માટે દૂધ વાપરવું.

  3. 3

    હવે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર અને બદામ નાખી દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Solanki
Urvi Solanki @cook_17653029
પર

Similar Recipes