શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)

તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.
શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)
તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોનસ્ટિક પાનમાં દૂધને ગરમ કરવા મૂકો. દૂધને એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને દૂધ અડધું થાય ત્યાંસુધી ઉકળવા દો.
- 2
કેસરનાં તાંતણામાં ૨ ચમચી ગરમ દૂધ ઉમેરીને મિક્સ કરી લો. સુકામેવાને સમારી લો.
- 3
ઉકળતા દૂધમાં જે મલાઈ બને તેને ચમચાની મદદથી કડાઈની કિનારી ઉપર લગાડતા જાઓ.
- 4
દૂધ ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ, કેસરવાળું દૂધ, ઈલાયચી- જાયફળનો પાવડર ઉમેરીને મિક્સ કરી લો.
- 5
પછી, કિનારીમાં જામેલી મલાઈને ઉખાડી દૂધમાં મિક્સ કરી ફરી ૧૦ મિનીટ માટે ઉકાળી ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 6
હવે, બાઉલમાં રબડી કાઢી લઈને ૨ કલાક માટે ફ્રીઝમાં ઠંડી કરવા મૂકો. ઠંડી થાય ત્યારબાદ સમારેલા સૂકામેવા ઉમેરીને મિક્સ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રબડી(Rabdi Recipe In Gujarati)
જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે. Vidhi V Popat -
શાહી લચ્છા રબડી (Shahi Lachha Rabdi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#shahilaccharabdi#rabdi#cookpadgujarati Mamta Pandya -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
-
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
ઇન્દોરી શાહી શિકંજી (Indori shahi shikanji recipe in Gujarati)
ઇન્દોરી શાહી શિકંજી એ મધ્યપ્રદેશમાં ખૂબ જ જાણીતું પીણું છે. લીંબુની શિકંજી અથવા લીંબૂના શરબત કરતાં એકદમ જ અલગ આ drink રબડી અને દહીં મસ્કા સાથે બનાવવામાં આવે છે. તેમાં ખાંડ, કેસર ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. સ્વાદમાં ખુબ જ સરસ આ શાહી શિકંજી એક ડિઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#વેસ્ટ#પોસ્ટ7#india2020#પોસ્ટ3 spicequeen -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
ફરાળી અંગુર રબડી (Farali Angoor Rabdi Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથે અંગુર રબડી બહુ જ ફાઈન બને છે મારા mom જેવી તો ન બને મારાથી અંગુર રબડી પણ મે ટ્રાય કરી અંગુર રબડી ખરેખર સરસ બની .. મા તે મા બીજા બધા વગડાના વા Hinal Dattani -
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)
આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય.. Sushma vyas -
શાહી અંજીર રબડી (Shahi Anjeer Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#કૂકબુકદિવાળી એટલે હસી ખુશી અને આનંદ કરવાનો તહેવાર.ઘર ના બધા જ લોકો સગા સબંધી ઓ ભેગા થાય ,નાના મોટા સૌ ફટાકડા ફો ડે,રંગોળી કરે ,ઘર સજા વે,અને સૌથી મોટી વાત એ કે બહુ જ અલગ અલગ જાત ની મીઠાઈ ઓ બને અને મહેમાનો નું મોઢું મીઠું કરાવી એ.દિવાળી પાર્ટી હોય જે ડેઝર્ટ વગર અધુરી ગણાય.મે અહી બહુ જ સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી સેર કરી છે.શાહી અંજીર રબડી આપને અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં રાખી શકીએ અને એને ઠંડી ઠંડી પીરસી સકિયે.નાના મોટા સૌ ને આ શાહી અંજીર રબડી ખૂબ જ ભાવશે.આમાં આપને કાજુ ,બદામ,અને અંજીર નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
અંજીર રબડી.(Anjir Rabadi rabdi in Gujarati.)
#ઉપવાસ. અંજીર ખુબજ ગુણ કારી ડ્રાઈ ફ્રુટ છે.આમ બો ખાસ કોઇ ખાવા ના કરે તો મેં આજે અગિયારસ છે તો ફારાળ માટે રબડી જ બનાવી દીધી ખુબજ સરસ બની છે. Manisha Desai -
સાત્વિક રબડી.(Satvik Rabdi Recipe in Gujarati)
આ રબડી દૂધ વગર કાજુ અને શક્કરીયાં નો ઉપયોગ કરી બનાવી છે. દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતી હેલ્ધી રબડી છે. Bhavna Desai -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
રબડી પ્રિમીક્ષ(Rabdi Primix Recipe in Gujarati)
આ રીતે પ્રિમીક્ષ બનાવી ને તમે રાખી મુકશો તો તમે 5 મિનિટ માં રબડી અને કુલ્ફી બનાવી શકશો. 3મહિના બહાર અને 6 મહિના ફ્રીઝ માં સારુ રહેશે. AnsuyaBa Chauhan -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
-
ઇન્સ્ટન્ટ બ્રેડ રબડી (Instant Bread Rabdi Recipe In Gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધ માં થી બનતી લગભગ બધી જ વાનગીઓ પ્રિય છે એટલે અવાર નવાર કંઇક નવું બનાવવાનું મન થાય... લછેદાર રબડી પહેલી વાર રાજસ્થાન માં પીધી હતી જે બધા ને બહુજ ભાવી હતી. મેં એમાં મારું વેરિયેશન ઉમેરી એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટ માં બેસ્ટ એવી રબડી બનાવી જે હવે ઘર નાં બધા ની ફેવરિટ છે...તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
-
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (5)