કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)

કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિલ્કમેડ માં કોફી પાઉડર નાખી ને મિક્સ કરી લો. હવે તેમાં કાજુ બદામ પિસ્તા ની કતરાણ નાખી મિક્સ કરી લો. આ મિશ્રણને ફ્રીઝમાં ઠંડું કરવા મુકી દો. (ડ્રાઇફ્રૂટ ને કોફી અને મિલ્કમેડ સાથે નાખવાથી તેમાં કોફી ની ફ્લેવર આવી જશે)
- 2
હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં સેવ સેકી લો.સેવ લાલ રંગ ની સેકી ઠંડી થવા મૂકો.
- 3
હવે એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકેલવા લાગે એટલે તેમાં કોફી અને મિલ્કમેડ વાળુ મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરી ખાંડ નાખી મિક્સ કરી 5 મિનિટ ઉકાળો અને દૂધ ને સતત હલાવતા રહો.
- 4
હવે ઊકળતા દૂધ માં સેકેલી સેવ નાખી 15 મિનિટ જેવું ઉકાળો (સેવ કૂક થઈ જાય ત્યાં સુધી) એટલે તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 5
હવે તૈયાર છે કોફી ફ્લેવર ની સેવઈ. આ સેવ ગરમ ગરમ વધારે સારી લાગે છે જેને પૂરી સાથે સર્વ કરી શકી.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
#cd#mrકોફી ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.ડાલગોના કોફી બનાવવામાં ખૂબ જ સરળ છે. Hetal Vithlani -
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CD#mr કોફી એ એક તાજગી આપતું પીણું છે.થાક લાગે ત્યારે એકદમ ફ્રેશ કરી દે છે. આપણા ગુજરાતમાં લોકો ઓછી પસંદ કરે છે.વિદેશમાં તેનું પ્રમાણ વધુ છે.જોકે યંગ જનરેશન શોખથી પીવે છે.કોફી શીપ કરતાં કંઈક અલગ જ ફીલિંગ અને અરોમા આવે છે.તેનાથી એક અલગ આનંદ માણી શકાય છે. Smitaben R dave -
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
-
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mr#Cookpadindia#Cookpadgujaratiકોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી તથા કોફીની વાનગી મને ભાવે. Neelam Patel -
-
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#mr શ્રાદ્ધ નિમિત્તે દૂધ માંથી થી બનતી રેસિપી માં સેવૈયાં બનાવી છે Jayshree Chauhan -
-
કોફી પુડીંગ (Coffee Pudding Recipe In Gujarati)
#CD #mr કુકપેડ ની નવી નવી ચેલેન્જ થી ઘણું નવુ જોવા શિખવા મળે છે. મે કોફી લવૅસ માટે આ વાનગી પંસદ કરી છે. HEMA OZA -
-
-
કોફી (Coffee Recipe In Gujarati)
આપણે કોફી શોપ માં મળતી કોફી પીવા ની ઈચ્છા થતી હોય છે. ત્યાં ઘણી વખત બહુ મોંઘી કોફી મળતી હોય છે. તો આપણે આ કોફી ઘરે કેમ બનાવીએ અને તે પણ ફટાફટ તથા સરળ રીતે તેની રેસીપી હું આપી રહી છું. Komal Dattani -
હોટ કોફી.(Hot Coffee Recipe in Gujarati)
#CD ઈન્ડિયન સ્ટાઈલ ઈન્સ્ટન્ટ હોટ કોફી એક એનર્જી બૂસ્ટર છે.હોટ કોફી નો મજેદાર સ્વાદ તમારો દિવસ આનંદિત કરે છે. Bhavna Desai -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
-
-
-
-
-
આઈસ ક્રશ કોફી (Ice crushed coffee in gujrati)
#ટીકોફી કોલ્ડ કોફી ઘણી બધી રીતે બનાવી શકાય, એક આ રીતે બનાવી શકાય, સારી લાગે છે, જેને ઠંડું પીવાનું ગમતુ હોય એને કોફી ગમશે Nidhi Desai -
-
-
કોફી જેલી (Coffee Jelly Recipe In Gujarati)
#CWC નેસ કોફી નો ઉપયોગ કરી ને જેલી બનાવી છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (9)